AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ,સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી

સુરતમાં વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો વધતા એસટી નિગમે નિર્ણય લીધો છે. સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી છે. જણાવવું રહ્યું કે અગાઉ પણ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એસટી બસો બંધ કરાઇ […]

 દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ,સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી
http://tv9gujarati.in/dahod-thi-surat-…vibhag-no-nirnay/
| Updated on: Aug 06, 2020 | 2:02 PM
Share

સુરતમાં વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો વધતા એસટી નિગમે નિર્ણય લીધો છે. સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી છે. જણાવવું રહ્યું કે અગાઉ પણ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એસટી બસો બંધ કરાઇ હતી અને ફરી એકવાર હવે 7 દિવસ માટે બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">