દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ

BCCIએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણદર્શક નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)ના ડ્રેસિંગ રૂમમાં પરવનગી વગર જવા બદલ આપવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, પણ […]

દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 8:08 AM

BCCIએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણદર્શક નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)ના ડ્રેસિંગ રૂમમાં પરવનગી વગર જવા બદલ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

શાહરૂખ ખાનની માલિકીની ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ ટીમના પ્રમોશનલ ઈવેન્ટ માટે કાર્તિક કોચ બ્રૈંડન મેક્કુલમ સાથે ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. પોર્ટ ઓફ સ્પેઈનમાં TKR કિટ્સ અને નેવિસની ટીમ વચ્ચેની મેચ દરમિયાન પણ તે ટીમના ડ્રેસિંગ રૂમમાં દેખાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્તિકને પરવાનગી વિના સીપીએલ ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હોવાથી તેઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અમને તે ફોટા મળી આવ્યા જેમાં તે TKR ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. તે BCCIના કેન્દ્રિય કરાર કરનારો ખેલાડી છે અને આને કારણે તેણે BCCIની પરવાનગી લીધા વિના આવું પગલું ભરવું ન જોઈએ. તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">