રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ગંભીર પણ સ્થિર, અમદાવાદથી ત્રણ ડૉક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ પહોંચ્યા, મુખ્યપ્રધાન અને વડાપ્રધાનની સારવાર પર સીધી નજર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતી જાય છે તેમની હાલત ગંભીર બનતા મુખ્યપ્રધાન દ્વારા અમદાવાદથી ત્રણ ડૉક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ પહોંચ્યા છે. અભય ભારદ્વાજનો 31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદના ત્રણ ડૉક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ […]

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ગંભીર પણ સ્થિર, અમદાવાદથી ત્રણ ડૉક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ પહોંચ્યા, મુખ્યપ્રધાન અને વડાપ્રધાનની સારવાર પર સીધી નજર
https://tv9gujarati.com/latest-news/rajysabha-na-saa…r-rajkot-pohchya-160158.html ‎
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:27 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતી જાય છે તેમની હાલત ગંભીર બનતા મુખ્યપ્રધાન દ્વારા અમદાવાદથી ત્રણ ડૉક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ પહોંચ્યા છે.

અભય ભારદ્વાજનો 31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદના ત્રણ ડૉક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચ્યા છે. અમદાવાદથી આવેલા ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ.આનંદ શુક્લ અભય ભારદ્વાજની સારવાર કરશે.

અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે. પાછલા 16 દિવસથી ચાલી રહેલી સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી વેન્ટિલેટર દ્વારા કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. હાલ ભારદ્વાજની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભારદ્વાજની સારવારમાં એઇમ્સના ટોચના તબીબો પણ જોડાયા છે જ્યારે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન સારવાર પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">