કૉંગ્રેસ નેતા ચિદબંરમે PM નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિશે આપ્યું એવું ચોંકાવનારું નિવેદન કે રાહુલ ગાંધીનું પણ માથું ચકરાઈ જશે !

આર્થિક નીતિઓ પર મોદી સરકારને ઘેરનાર વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદંબરમ PM મોદીના વિકાસ મંત્ર પર ઓળઘોળ થઈ ગયા છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

કૉંગ્રેસ નેતા ચિદબંરમે PM નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિશે આપ્યું એવું ચોંકાવનારું નિવેદન કે રાહુલ ગાંધીનું પણ માથું ચકરાઈ જશે !
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 2:22 AM

આર્થિક નીતિઓ પર મોદી સરકારને ઘેરનાર વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદંબરમ PM મોદીના વિકાસ મંત્ર પર ઓળઘોળ થઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ચિદંબરમે મોદી સરકારના કેટલાક વિકાસ કાર્યોના એટલા મન મૂકીને વખાણ કર્યા કે પીએમ મોદી પર પ્રહારો કરનાર કૉંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીનું પણ માથું ચકરાઈ જાય. એટલું જ નહીં, ચિદંબરમે તો કૉંગ્રેસની યૂપીએ સરકારને પણ કઠેડામાં ઊભી રાખવામાં સંકોચ ન કર્યો.

ચિદંબરમે ગઈકાલે એક કાર્યક્રમમાં કહ્યું, ‘મારું માનવું છે કે તેમનો (એનડીએ સરકારનો) નેશનલ હાઈવે પ્રોગ્રામ સફળ રહ્યો છે. તેઓ અમારા (યૂપીએ સરકાર) કરતા અનેક કિલોમીટર વધુ રોડ દરરોજ બનાવી રહ્યાં છે. હું વિચારું છું કે આગામી સરકાર પણ આ કામ પુરજોશમાં ચાલુ રાખશે.’

કૉંગ્રેસ નેતા ચિદંબરમે આ કાર્યક્રમ દરમિયાન જે સવાલ પૂછ્યો, તે સીધો યૂપીએ સરકાર પર નિશાન સાધવા જેવો હતો. તેમણે કહ્યું, ‘મારો મતલબ છે કે અનેક મહત્વના અપૂર્ણ કાર્યો મોદી સરકારે કર્યા છે કે જે દેશ માટે સારા છે. કઈ રીતે આપ તેની અવગણના કરી શકો છો ?’

તેમણે કહ્યું કે એનડીએ સરકારના હાઈવે બિલ્ડિંગ ઉપરાંત ગંગા સફાઈ અને આધાર કાર્ડને લઈને કરાયેલા કાર્યોની પણ પ્રશંસા કરતા કહ્યું એક એક દૃઢનિશ્ચયી પ્રયત્નથી જ ગંગા નદીની સફાઈ થઈ શકી છે અને તેઓ તેને લઈને ગૌરવ અનુભવે છે. દરેક સરકાર કેટલીક પહેલો કરે છે કે જે સારી અને ફાયદાકારક હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">