VIDEO: રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં 2 ડિપ ડિપ્રેશન સર્જાયા છે. જેને કારણે આગામી બે દિવસ સુધી દરિયાકિનારાના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, […]

VIDEO: રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 12:28 PM

રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં 2 ડિપ ડિપ્રેશન સર્જાયા છે. જેને કારણે આગામી બે દિવસ સુધી દરિયાકિનારાના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. મહત્વનું છે કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">