શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા

નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ બિલને પાસ કરાવવાનો રહેશે. રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. ત્યારે તેમને તે દળો પાસે સમર્થનની અપેક્ષા છે, જેમને લોકસભામાં બિલના પક્ષમાં મત આપ્યો હતો. શિવસેનાનું સ્ટેન્ડ સાફ નથી. પાર્ટી લોકસભામાં તો બિલના પક્ષમાં હતી પણ હવે તેને વિરોધની વાત કરી છે. શિવસેનાના […]

શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 4:46 AM

નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ બિલને પાસ કરાવવાનો રહેશે. રાજ્યસભામાં NDA પાસે બહુમત નથી. ત્યારે તેમને તે દળો પાસે સમર્થનની અપેક્ષા છે, જેમને લોકસભામાં બિલના પક્ષમાં મત આપ્યો હતો.

after passing in lok sabha citizenship amendment bill 2019 to be passed in rajya sabha citizenship amendment bill lok sabha ma pass have rajya sabha mathi pass karavvani taiyari jano shu che rajya sabha nu ganit

શિવસેનાનું સ્ટેન્ડ સાફ નથી. પાર્ટી લોકસભામાં તો બિલના પક્ષમાં હતી પણ હવે તેને વિરોધની વાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે CABના સંસદમાં સમર્થન કરવાની વાત કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે સમીકરણ

રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે. ઘણી ખાલી સીટોની સાથે ગૃહમાં સભ્યો 238 છે. બિલ પાસ થવા માટે 120 મતની જરૂર છે. રાજ્યસભામાં ભાજપના 83 સાંસદ છે. તેમના NDAના કુલ 94 સાંસદ છે. NDAમાં જનતા દળના 6 સાંસદ, શિરોમણિ અકાલી દળના 3 સાંસદ અને લોક જનશક્તિ પાર્ટી અને ભારતીય રિપબ્લિકન પાર્ટીના 1-1 સાંસદ પણ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યસભામાં 12 નામાંકિત સાંસદ છે. ભાજપને અપેક્ષા છે કે તેમાંથી 11 સાંસદનો સાથ મળી જશે. આ પ્રકારે NDAના સભ્યોની ગણતરી 105 સુધી પહોંચી જશે. પાર્ટીને તે સિવાય પણ 15 સાંસદની જરૂર પડશે. ભાજપને અપેક્ષા છે કે તેને AIADMKના 11 સાંસદોનું સમર્થન મળશે. તેનાથી તેમની પાસે 116 સાંસદોનું સમર્થન થઈ જશે. ત્યારબાદ વધુ 4 સાંસદના સમર્થનની જરૂર પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ જુઓ: ગુજરાત અને દેશભરમાં આજે આ મહત્વના સમાચાર પર રહેશે લોકોની નજર 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">