અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનના પેટમાં રેડાયું તેલ, જાણો શું છે વિવાદ?

અરુણાચલના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તો ડ્રેગનના પેટમાં તેલ રેડાયું છે. આ ઉપરાંત તેઓ ત્યાં રસ્તાઓ અને ઉદ્યોગની કેટલીક પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરવાના છે. જો કે ચીને અરુણાચલમાં ભારતીય નેતાઓના આવવાને લઈને આપત્તિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવે છે અને તેના પર દાવો […]

અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનના પેટમાં રેડાયું તેલ, જાણો શું છે વિવાદ?
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 6:09 PM

અરુણાચલના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તો ડ્રેગનના પેટમાં તેલ રેડાયું છે. આ ઉપરાંત તેઓ ત્યાં રસ્તાઓ અને ઉદ્યોગની કેટલીક પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરવાના છે. જો કે ચીને અરુણાચલમાં ભારતીય નેતાઓના આવવાને લઈને આપત્તિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવે છે અને તેના પર દાવો કરે છે. આમ અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

china-objected-to-amit-shah-arunachal-pradesh-visit-india-gave-a-befitting-reply

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતે શું આપ્યો જવાબ? ચીનના વલણ પણ ભારતે જવાબ આપ્યો કે ચીનનું એવું કહેવું કે શા માટે અમિત શાહ અરુણાચલના પ્રવાસે આવ્યા તે ખોટું છે. ભારતના શીર્ષ નેતાઓ વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરે છે અને અરુણાચલ પણ ભારતનો જ હિસ્સો છે. આમ ચીનનો વિરોધ અતાર્કિક છે. ઉલ્લેખનીય છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે તેઓ ચીન-ભારતની પૂર્વી સીમા મામલે જૂના વલણ પર છે. ચીને અરુણાચલને ભારતના હિસ્સા તરીકે માન્યતા આપી નથી અને આ મુલાકાતથી ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">