અમદાવાદ GIDCમાં આવેલી દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી, જુઓ LIVE VIDEO

અમદાવાદના નરોડા GIDCમાં ચોરીની ઘટના બની છે. GIDCમાં આવેલી એક દુકાનમાંથી એક શખ્સે રૂ.1.75 લાખની ચોરી કરી છે. જો કે દુકાનમાં લાગેલા CCTVમાં શખ્સ કેદ થાય છે. CCTVમાં જોઈ શકાય છે કે શખ્સ પહેલા તો રૈકી કરી દુકાનમાં કોઈ છે કે નહીં તેની ખાતરી કરે છે, ત્યારબાદ દુકાનમાં રહેલા ડ્રોવરમાંથી રૂપિયાનું બંડલ લઈ ત્યાંથી ફરાર […]

અમદાવાદ GIDCમાં આવેલી દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી, જુઓ LIVE VIDEO
Follow Us:
| Updated on: Oct 04, 2019 | 6:28 AM

અમદાવાદના નરોડા GIDCમાં ચોરીની ઘટના બની છે. GIDCમાં આવેલી એક દુકાનમાંથી એક શખ્સે રૂ.1.75 લાખની ચોરી કરી છે. જો કે દુકાનમાં લાગેલા CCTVમાં શખ્સ કેદ થાય છે. CCTVમાં જોઈ શકાય છે કે શખ્સ પહેલા તો રૈકી કરી દુકાનમાં કોઈ છે કે નહીં તેની ખાતરી કરે છે, ત્યારબાદ દુકાનમાં રહેલા ડ્રોવરમાંથી રૂપિયાનું બંડલ લઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. દુકાનના માલિકને રૂપિયાનું બંડલ ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે અને CCTVના આધારે આરોપીની શોધખોળ આરંભી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">