CCTV: અમદાવાદના વસ્ત્રાલમાં એક વૃદ્ધાને પાર્કિંગ મુદ્દે 20 પાડોશીઓએ ઘરમાં ઘૂસીને માર્યો માર

અમદાવાદના વસ્ત્રાલમાં એક વૃદ્ધાને પાડોશીઓએ ઘરમાં ઘૂસીને માર માર્યો. શ્યામ બંગલોમાં રહેતા પરિવારને પાર્કિંગ મુદ્દે પાડોશીઓ સાથે પાંચ વર્ષથી તકરાર ચાલી રહી હતી. 20 પાડોશીઓએ ઘરમાં ઘૂસીને મહિલાને સખત માર માર્યો હતો. આ મારામારી ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આ પણ વાંચો: VIDEO: કોરોના વાઈરસને લઈને આવ્યા મોટા સમાચાર, સરકારના અધિકારીઓએ આપી મહત્વની જાણકારી […]

CCTV: અમદાવાદના વસ્ત્રાલમાં એક વૃદ્ધાને પાર્કિંગ મુદ્દે 20 પાડોશીઓએ ઘરમાં ઘૂસીને માર્યો માર
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 7:29 AM

અમદાવાદના વસ્ત્રાલમાં એક વૃદ્ધાને પાડોશીઓએ ઘરમાં ઘૂસીને માર માર્યો. શ્યામ બંગલોમાં રહેતા પરિવારને પાર્કિંગ મુદ્દે પાડોશીઓ સાથે પાંચ વર્ષથી તકરાર ચાલી રહી હતી. 20 પાડોશીઓએ ઘરમાં ઘૂસીને મહિલાને સખત માર માર્યો હતો. આ મારામારી ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: VIDEO: કોરોના વાઈરસને લઈને આવ્યા મોટા સમાચાર, સરકારના અધિકારીઓએ આપી મહત્વની જાણકારી

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેમાં 20 જેટલી મહિલાઓ અને પુરૂષો મળીને એક પરિવારના લોકોને મારી રહ્યાં છે. હાલમાં 89 વર્ષીય વૃદ્ધા સારવાર હેઠળ છે. ભોગ બનનાર પરિવારે પોલીસને પણ જાણ કરી છે. છતાં પોલીસ કાયદાકીય કાર્યવાહીને બદલે સતત સમાધાન કરવા દબાણ કરી રહી છે. પાડોશીઓથી ત્રાસેલો પરિવાર પોલીસ રાહત અપાવે તેવી માગ કરી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">