દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

કેન્દ્ર સરકાર તરફથી 2019 માટેનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં કેન્દ્ર સરકાર પાસે ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જો દેશમાં આવતો એક રૂપિયો હશે તો તેનું સંપૂર્ણ માહિતી 1 રૂપિયો ક્યાંથી આવશે ? 21 પૈસા – […]

Parth_Solanki

|

Feb 01, 2019 | 9:43 AM

કેન્દ્ર સરકાર તરફથી 2019 માટેનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં કેન્દ્ર સરકાર પાસે ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

જો દેશમાં આવતો એક રૂપિયો હશે તો તેનું સંપૂર્ણ માહિતી

1 રૂપિયો ક્યાંથી આવશે ?

21 પૈસા – કોપોરેટ ટેક્સ 21 પૈસા- GST ટેક્સમાંથી 19 પૈસા- ઉધાર અને અન્ય આવક 17 પૈસા- ઈનક્મ ટેક્સ 8 પૈસા – નોન ટેક્સ રેવેન્યૂ 7 પૈસા- યુનિયન એક્સાઇઝ ડ્યૂટી 4 પૈસા- કસ્ટમ 3 પૈસા- વિવિધ દેવા વગરની રકમ

દેશમાં થતાં રુપિયાનો ક્યાં થશે ખર્ચ….

1 રૂપિયો ક્યાં જશે ? 23 પૈસા – રાજ્યોને ફાળવવામાં આવેલો હિસ્સો 18 પૈસા – વ્યાજોની ચૂકવણી 12 પૈસા – કેન્દ્ર સરકારની યોજનાઓમાં 09 પૈસા – કેન્દ્ર સરકારની યોજનાઓ પર 09 પૈસા – સબસીડી પર 8 પૈસા – વિત્તિય આયોગ અને અન્ય ક્ષેત્ર 08 પૈસા – સંરક્ષણ ક્ષેત્રે 08 પૈસા – અન્ય ખર્ચ 05 પૈસા – પેન્શન

[yop_poll id=966]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati