VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો

CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો સંસદમાં ગુંજશે. આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારને ઘેરવાની વિપક્ષે તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે. દિલ્લી પોલીસને નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માંગ કરાશે.   Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:26 AM

CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો સંસદમાં ગુંજશે. આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારને ઘેરવાની વિપક્ષે તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે. દિલ્લી પોલીસને નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માંગ કરાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી સંસદના બંને ગૃહોમાં કાર્યસ્થગનની નોટિસ આપીને દિલ્હીમાં કોમી હિંસા મુદ્દે ચર્ચાની માંગ કરી શકે છે. દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે પાર્ટી સંસદમાં દિલ્હીના રમખાણોનો મુદ્દો જોરથી ઉઠાવશે. ટીએમસી અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી લીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અને ક્રોધથી દૂર રહેવું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">