બોટાદના ગઢડાની બેંક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, બેંક કર્મચારીઓની ધીમી કામગીરીથી લાગી લાંબી લાઇન
બોટાદના ગઢડાની બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતો જોવા મળ્યો છે. બેંકની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. બેંક કર્મચારીઓ દ્વારા ધીમીગતિએ કામ થતુ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. બેંક દ્વારા કોઇ વ્યવસ્થા નહીં કરાઇ હોવાનો આરોપ કરાયો છે. નોંધનીય છેકે આ બેંક પોલીસ સ્ટેશનની સામે જ આવેલી છે. Web Stories View more […]
બોટાદના ગઢડાની બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતો જોવા મળ્યો છે. બેંકની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. બેંક કર્મચારીઓ દ્વારા ધીમીગતિએ કામ થતુ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. બેંક દ્વારા કોઇ વ્યવસ્થા નહીં કરાઇ હોવાનો આરોપ કરાયો છે. નોંધનીય છેકે આ બેંક પોલીસ સ્ટેશનની સામે જ આવેલી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો