રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસનું મંથન, ચૂંટણીની રણનીતિ પર કરી ચર્ચા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ મંથન કર્યું. અમદાવાદ જિલ્લા ભાજપના આગેવાનો અને પ્રદેશના નેતાઓએ ચૂંટણીને લઈ ચર્ચા કરી, તો બીજી તરફ કોંગ્રેસ પણ જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીને લઈ સજ્જ બની છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ સુરત, રાજકોટ, ભાવનગર શહેર અને જિલ્લાના અગ્રણીઓ સાથે ચર્ચા કરી. કોંગ્રેસે મહાનગરપાલિકાઓમાં સંગઠન વધુ મજબૂત બને […]

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસનું મંથન, ચૂંટણીની રણનીતિ પર કરી ચર્ચા
Follow Us:
| Updated on: Dec 10, 2020 | 6:11 PM

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ મંથન કર્યું. અમદાવાદ જિલ્લા ભાજપના આગેવાનો અને પ્રદેશના નેતાઓએ ચૂંટણીને લઈ ચર્ચા કરી, તો બીજી તરફ કોંગ્રેસ પણ જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીને લઈ સજ્જ બની છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ સુરત, રાજકોટ, ભાવનગર શહેર અને જિલ્લાના અગ્રણીઓ સાથે ચર્ચા કરી. કોંગ્રેસે મહાનગરપાલિકાઓમાં સંગઠન વધુ મજબૂત બને તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી બન્યા ભાજપના પેજ પ્રમુખ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">