પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું ચક્કાજામ
ભારતબંધનાં અપાયેલા એલાનનાં પગલે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ખેડૂતો દ્વારા તેને સમર્થન કરવામાં આવ્યું હતું. આજે સવારથી પાલનપુરના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામા પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યું જેથી વાહનચાલકો અટવાયા હતા. આ પણ વાંચો: સુરત: ભારત બંધની અસર, કોંગ્રેસના કાર્યકરો અને […]
ભારતબંધનાં અપાયેલા એલાનનાં પગલે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ખેડૂતો દ્વારા તેને સમર્થન કરવામાં આવ્યું હતું. આજે સવારથી પાલનપુરના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામા પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યું જેથી વાહનચાલકો અટવાયા હતા.
આ પણ વાંચો: સુરત: ભારત બંધની અસર, કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત સમાજના આગેવાનોની પોલીસે કરી અટકાયત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો