બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, 16 ડિરેક્ટર માટે 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે

એશિયાની સૌથી મોટી એવી બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામશે. બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 16 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાશે. સમગ્ર ચૂંટણીના કાર્યક્રમની વાત કરીએ તો, 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે ત્યારબાદ 30 સપ્ટેમ્બરના […]

બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, 16 ડિરેક્ટર માટે 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે
બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, 16 ડિરેક્ટર માટે 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે,
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 1:55 PM

એશિયાની સૌથી મોટી એવી બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામશે. બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 16 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાશે. સમગ્ર ચૂંટણીના કાર્યક્રમની વાત કરીએ તો, 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે ત્યારબાદ 30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની કરવામાં આવશે ચકાસણી તો 1 ઓક્ટોબરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર કરવામાં આવશે જ્યારે 8 ઓક્ટોબરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. આ સિવાય 9 ઓક્ટોબરે ઉમેદવારોને પ્રતિકની ફાળવણી કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">