બાહુબલી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજમૌલી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને ફેન્સને આપી જાણકારી

પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ના નિર્દેશક એસ.એસ.રાજમૌલીને કોરોના થયો છે. તેમને અને તેમના પરિવારને તાવ હતો. ત્યારબાદ તેમને તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજમૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી આ વાતની જાણકારી ફેન્સે આપી છે. https://twitter.com/ssrajamouli/status/1288494825029767171?s=20 Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ […]

બાહુબલી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજમૌલી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને ફેન્સને આપી જાણકારી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 2:05 PM

પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ના નિર્દેશક એસ.એસ.રાજમૌલીને કોરોના થયો છે. તેમને અને તેમના પરિવારને તાવ હતો. ત્યારબાદ તેમને તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજમૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી આ વાતની જાણકારી ફેન્સે આપી છે.

https://twitter.com/ssrajamouli/status/1288494825029767171?s=20

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડૉક્ટરોની સલાહ પર તેઓ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. હાલમાં તે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ ફોલો કરી રહ્યા છે. હાલમાં તેઓ ફિલ્મ RRR પર કામ કરી રહ્યા છે. ફિલ્માં એનટી રામા રાવ જૂનિયર લીડ રોલમાં છે. તે સિવાય ફિલ્માં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">