અમદાવાદ: શહેરમાં ચાની કીટલી બંધ કરવા અપાયા આદેશ, જાણો શું છે કારણ!

Authority orders to shut all Tea stalls to contain spread of Covid19 Ahmedabad

અમદાવાદમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના તમામ ઝોનમાં ચાની કીટલી બંધ કરવા આદેશ અપાયા છે. ચાની કીટલી પર ભીડ થતી હોવાને લઈને આદેશ આપવામાં અવ્યો છે. ભીડ થતા ગાઈડલાઈનનું પાલન નહીં થતા હોવાનું સામે આવ્યું હતું. મધ્ય ઝોનમાં 100 જેટલી કિટલી બંધ કરવામાં આવી છે. જો કીટલી ધારક કીટલી બંધ ન કરે તો સિલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ રહી છે.

READ  રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ 9 જિલ્લાના 115 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું કર્યું વેચાણ

આ પણ વાંચો: શું ફરી આવશે લોકકડાઉન? કોરોનાથી વધી રહ્યો છે મૃત્યુઆંક, શું માની રહ્યા છે રાજકોટવાસીઓ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Dense fog engulfs Delhi-NCR region - Tv9 Gujarati

 

FB Comments