શું ફરી આવશે લોકકડાઉન? કોરોનાથી વધી રહ્યો છે મૃત્યુઆંક, શું માની રહ્યા છે રાજકોટવાસીઓ?

Coronavirus cases on rise in Rajkot Rajkotians demand lockdown

રાજકોટમાં દિવસે દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારાની સાથે રોજે રોજ આવતા પોઝિટિવ કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે સંકટ તરફ આગળ વધી રહેલા સંક્રમણ મુદ્દે રાજકોટના વેપારીઓ અને ગ્રાહકો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.

આ પણ વાંચો: મહિલાઓનો એક જ સવાલ! ઘર કેવી રીતે ચલાવવું? શાકભાજીના ભાવ આસમાને આંબી જતા બજેટ ખોરવાયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments