અરવલ્લીના મેઘરજમાં દેના બેંકની બહાર ગ્રાહકોની લાંબી કતારો, કોરોના ગાઇડલાઇનનો જોવા મળ્યો અભાવ
અરવલ્લીના મેઘરજની દેના બેંક આગળ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક બહાર ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ ગ્રાહકોની ભીડ જામતા સંક્રમણનો ભય રહેલો છે. અહીં, સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના અનેક ગ્રાહકો જોવા મળ્યા છે. નોંધનીય છેકે કોરોનાને કારણે બેંક કર્મચારીઓની ધીમી કામગીરીને પગલે બેંક બહાર કતારો લાગે છે. જે આગામી સમયમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ નોંતરી […]
અરવલ્લીના મેઘરજની દેના બેંક આગળ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક બહાર ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ ગ્રાહકોની ભીડ જામતા સંક્રમણનો ભય રહેલો છે. અહીં, સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના અનેક ગ્રાહકો જોવા મળ્યા છે. નોંધનીય છેકે કોરોનાને કારણે બેંક કર્મચારીઓની ધીમી કામગીરીને પગલે બેંક બહાર કતારો લાગે છે. જે આગામી સમયમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ નોંતરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો