અરવલ્લી: માલપુર પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે થયો અકસ્માત, બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
આ તરફ અરવલ્લીના માલપુર પાસે પણ અકસ્માત સર્જાયો. અણીયોર પરપોટિયા પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જે બાદ માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ પણ વાંચો: તહેવારોમાં દાખવેલી બેદરકારીથી વકરી રહ્યો છે કોરોના, રાજ્યમાં નવા 1281 પોઝિટિવ કેસ નોંધાયા રોચક VIDEO જોવા માટે […]
આ તરફ અરવલ્લીના માલપુર પાસે પણ અકસ્માત સર્જાયો. અણીયોર પરપોટિયા પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જે બાદ માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: તહેવારોમાં દાખવેલી બેદરકારીથી વકરી રહ્યો છે કોરોના, રાજ્યમાં નવા 1281 પોઝિટિવ કેસ નોંધાયા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો