AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રાજ્યની સરકારે આપી બેરોજગાર યુવાઓને કાર, હવે આપશે દરેક પરિવારને એક સ્માર્ટફોન

આંધ્ર પ્રદેશની ચંદ્રબાબૂ નાયડૂની સરકારે 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો દાવ ફેંક્યો છે. આંધ્ર પ્રદેશની ટીડીપી સરકારે રાજ્યમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને કાર આપવા જઈ રહી છે. જે અનુસાર શુક્રવારે આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ અમરાવતીમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વહસ્તે 30 સ્વિફ્ટ કારની ચાવી સોંપી હતી. આ કાર બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ આપવામાં આવી છે. આંધ્ર સરકારની યોજના […]

આ રાજ્યની સરકારે આપી બેરોજગાર યુવાઓને કાર, હવે આપશે દરેક પરિવારને એક સ્માર્ટફોન
Andhra CM gives cars to unemployed youths
| Updated on: Jan 05, 2019 | 7:44 AM
Share

આંધ્ર પ્રદેશની ચંદ્રબાબૂ નાયડૂની સરકારે 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો દાવ ફેંક્યો છેઆંધ્ર પ્રદેશની ટીડીપી સરકારે રાજ્યમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને કાર આપવા જઈ રહી છેજે અનુસાર શુક્રવારે આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂએ અમરાવતીમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વહસ્તે 30 સ્વિફ્ટ કારની ચાવી સોંપી હતીઆ કાર બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ આપવામાં આવી છેઆંધ્ર સરકારની યોજના પ્રમાણે, કાર માટે લાભાર્થીને બે લાખ સુધીની સબસિડી બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશનમાંથી મળશે અને બ્રાહ્મણ યુવકોને કારની કિંમતની 10 ટકા રકમ ચૂકવવાની રહેશે જ્યારે આ સિવાયની બાકી રહેતી રકમ આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી માસિક હપ્તાથી આપશેઆ હપ્તા દેવા તરીકે આપવામાં આવશેઆંધ્ર પ્રદેશની સરકારે આ યોજનાના પ્રથમ તબક્કામાં 50 કાર આપવાની મંજૂરી પણ આપી દીધી છે.

જુઓ Video :

નોંધનીય છે કે આ કોર્પોરેશનની સ્થાપના 20 ઓગસ્ટ 2014ના થઈ હતી અને શરૂઆતમાં આ કોર્પોરેશનને 30 કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ હતુજ્યારે હવે આ કોર્પોરેશન પાસે આશરે 285 કરોડ રૂપિયાનું બજેટ છેઆ કોર્પોરેશન દ્વારા વેદ વ્યાસ, ભારતી, ભારતી વિદેશી વિદ્યા, વશિષ્ઠ, દ્રોણાચાર્ય, ચણક, કશ્યપઅહિલ્યા અને ગરૂડ યોજના ચલાવવામાં આવી રહી છેઆ યોજનાઓમાં પહેલા ધોરણથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી યોગ્યતા પ્રમાણે વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવામાં આવે છેઅત્યાર જેટલા લોકોને આ યોજનાઓનો ફાયદો મેળવ્યો છેચંદ્રબાબુ નાયડૂએ આ પહેલા 1 જાન્યુઆરીના રાજ્યની નાણાકીય અને આર્થિક વિકાસ દર પર એક શ્વેત પત્ર જાહેર કર્યો હતોજેમાં રાજ્યના દરેક પરિવારને મફતમાં સ્માર્ટફોન આપવાની જાહેરાત તેમણે કરી હતી.આંધ્ર સરકારે જણાવ્યુ હતુ કે સ્માર્ટ ફોનના ઉપયોગથી સરકાર રાજ્યના દરેક સામાન્ય માણસને સરકારી સુવિધા આપશેવધુમાં આંધ્ર સરકારે પહેલા જણાવ્યુ હતુ કે વ્યક્તિના જીવનને સરળ બનાવવા માટે રાજ્યને 1 કરોડ 40 લાખ સ્માર્ટફોનની જરૂર છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=472]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">