એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના જોરદાર કડાકા સાથે 2થી 3 કલાક વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈસનપુર-નારોલ હાઈવે પર 15 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે […]

એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 3:31 PM

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના જોરદાર કડાકા સાથે 2થી 3 કલાક વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈસનપુર-નારોલ હાઈવે પર 15 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

પાણી ભરાવાની સાથે જ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. એએમસી દ્વારા જે પ્રિ-મોનસુન પ્લાનની તૈયારીની વાતો કરવામાં આવે છે તે નરી આખે લોકો જોઈ શકે છે. અમદાવાદમાં વધારે વરસાદની તો વાત જ નથી હજુ એક ઈંચ જ વરસાદ પડ્યો છે ત્યાં જ શહેરની હાલત કથળી ગઈ છે.  રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીના ભરાવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે અને તેના લીધે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">