અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO

અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO


અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા દેવ બાદશાહ નામના યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તેવી રીતે તે જાહેર રોડ ઉપર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટો અને વીડિયો પણ દેવ બાદશાહ નામના યુવકે જાતે જ વાયરલ કર્યા હતા. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વીડિયોને લઈને દેવ બાદશાહ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: વડોદરા: રણોલી GIDCની ઈનસ્યુલેશન કંપનીમાં લાગી વિકરાળ આગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati