વડોદરા: રણોલી GIDCની ઈનસ્યુલેશન કંપનીમાં લાગી વિકરાળ આગ, જુઓ VIDEO

વડોદરાના રણોલી GIDCની લોયડ ઈનસ્યુલેશન કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. આ ગોડાઉનમાં ઈનસ્યુલેશન, થીનર અને કલરનો બે કરોડ રૂપિયાનો જથ્થો રખાયેલો હતો. કેમિલના ગોડાઉનમાં બહારથી ફટાકડો પડ્યા બાદ આગ લાગ્યાની આશંકા છે. ગોડાઉનમાં કેમિકલ ભરેલા કેરબા બહાર રખાયેલા હતા. આગમાં થીનર ભરેલા કેરબામાં એક પછી એક બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જો […]

વડોદરા: રણોલી GIDCની ઈનસ્યુલેશન કંપનીમાં લાગી વિકરાળ આગ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 4:55 PM

વડોદરાના રણોલી GIDCની લોયડ ઈનસ્યુલેશન કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. આ ગોડાઉનમાં ઈનસ્યુલેશન, થીનર અને કલરનો બે કરોડ રૂપિયાનો જથ્થો રખાયેલો હતો. કેમિલના ગોડાઉનમાં બહારથી ફટાકડો પડ્યા બાદ આગ લાગ્યાની આશંકા છે. ગોડાઉનમાં કેમિકલ ભરેલા કેરબા બહાર રખાયેલા હતા. આગમાં થીનર ભરેલા કેરબામાં એક પછી એક બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જો કે તહેવારોની રજા હોવાથી ગોડાઉનમાં કોઈ ન હોવાથી માનવ ખુવારી થઈ હતી. ફાયર બ્રિગેડના 10થી વધારે વાહનોએ ઘટનાસ્થળે પહોંચીને લાખો લીટર પાણી અને ફોમનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી. ફાયર બ્રિગેડે આસપાસના થોડાક ઘરોને સલામતીના ભાગરૂપે દૂર ખસેડી લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધશે, મુસાફરોને 1 કલાકના સમયની થશે બચત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">