અમદાવાદના કાલુપુર શાક માર્કેટમાં ભીડ વધતા લેવામાં આવ્યો આ નિર્ણય, જુઓ VIDEO

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે શાકભાજી માર્કેટને બાકાત રાખવામાં આવ્યા છે. આવા સમયે અમદાવાદના કાલુુપુર માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના કાલુુપુર શાકભાજી માર્કેટ માત્ર 4 કલાક ચાલુ રહેશે.  સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ શાક માર્કેટ ખુલ્લું રહેશે.  કાલુુપુરના શાકમાર્કેટમાં લોકોની ભીડ એકઠી […]

અમદાવાદના કાલુપુર શાક માર્કેટમાં ભીડ વધતા લેવામાં આવ્યો આ નિર્ણય, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 11:47 AM

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે શાકભાજી માર્કેટને બાકાત રાખવામાં આવ્યા છે. આવા સમયે અમદાવાદના કાલુુપુર માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના કાલુુપુર શાકભાજી માર્કેટ માત્ર 4 કલાક ચાલુ રહેશે.  સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ શાક માર્કેટ ખુલ્લું રહેશે.  કાલુુપુરના શાકમાર્કેટમાં લોકોની ભીડ એકઠી થતી હતી અને તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુરના છૂટકવેપારીઓ જે શાકભાજી વેચે છે તેને રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં જગ્યા આપવામાં આવશે. જેથી લોકો સરળતાથી ખરીદી કરી શકે અને એકબીજાના સંપર્કમાં ઓછા આવે. સોશિયલ ડિસ્ટેંસિગ પર સરકાર ભાર મુકી રહી છે અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે તે ખાસ જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો :  પગપાળા વતન જતાં શ્રમિકો માટે લોકો કરી રહ્યાં છે હોટેલમાં જમવાની વ્યવસ્થા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">