કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપની એકતા કુચ યાત્રા, જુઓ VIDEO

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને ભાજપ દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ એકતા કુચ યાત્રા કાઢવામાં આવી. શહેરના GMDC મેદાનથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, આઈ.કે.જાડેજા સહિતના ભાજપના અન્ય નેતાઓ જોડાયા. ઘાટલોડિયાના સ્વામી વિવેકાનંદ ચોકમાં એકતા યાત્રાનું સમાપન થશે. એકતા યાત્રા દ્વારા એક ભારતનો સંદેશો આપવામાં આવી રહ્યો […]

કલમ 370 નાબૂદ કર્યા બાદ ભાજપની એકતા કુચ યાત્રા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 7:23 AM

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને ભાજપ દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ એકતા કુચ યાત્રા કાઢવામાં આવી. શહેરના GMDC મેદાનથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, આઈ.કે.જાડેજા સહિતના ભાજપના અન્ય નેતાઓ જોડાયા. ઘાટલોડિયાના સ્વામી વિવેકાનંદ ચોકમાં એકતા યાત્રાનું સમાપન થશે. એકતા યાત્રા દ્વારા એક ભારતનો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત યાત્રા નીકળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">