આ બોલીવુડ એકટર્સે 2020માં કર્યુ OTT પર ડેબ્યુ, મળી ખૂબ સરાહના

2020નું વર્ષ દરેક રીતે લોકો માટે ખરાબ સાબીત થયું છે. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે 8-9 મહિના જેટલા લાંબા સમય સુધી સિનેમાઘરોમાં તાળા લાગી જશે. અને લોકોને પુરી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર રહેવું પડશે. પહેલ બોલીવુડમાં મોટા સ્ટાર્સવેબ સિરિઝ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ તરફ ઓછી રૂચી રાખતા હતાં. પણ, 2020માં કેટલાયયે મોટા સ્ટાર્સે ઓનલાઈન […]

આ બોલીવુડ એકટર્સે 2020માં કર્યુ OTT પર ડેબ્યુ, મળી ખૂબ સરાહના
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 13, 2020 | 9:46 AM

2020નું વર્ષ દરેક રીતે લોકો માટે ખરાબ સાબીત થયું છે. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે 8-9 મહિના જેટલા લાંબા સમય સુધી સિનેમાઘરોમાં તાળા લાગી જશે. અને લોકોને પુરી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર રહેવું પડશે. પહેલ બોલીવુડમાં મોટા સ્ટાર્સવેબ સિરિઝ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ તરફ ઓછી રૂચી રાખતા હતાં. પણ, 2020માં કેટલાયયે મોટા સ્ટાર્સે ઓનલાઈન પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યુ અને સફળ પણ રહ્યાં.

અભિષેક બચ્ચન- બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન માટે 2020નું વર્ષ ખાસ રહ્યું. તેણે બ્રીથ વેબ સિરિઝની બીજી સિઝનમાં OTT પર ડેબ્યુ કર્યુ. આ દરમ્યાન અભિષેક બચ્ચનની દરેક બાજુએથી ચર્ચાઓ થઈ. ઘણા સમય બાદ અભિષેક બચ્ચનની એક્ટિંગની દરેક લોકો પ્રશંસા કરતા નજરે ચડ્યાં. અભિષેક બચ્ચન પહેલા આ વેબ સિરિઝમાં 3 ઇડિયટ્સ ફેમ આર.માધવને કામ કર્યુ હતું. નસીરૂદ્દીન શાહ- એક્ટિંગની સ્કૂલ કહેવાતા બોલિવુડના દિગ્ગજ એક્ટર નસીરૂદ્દીન શાહએ 2020માં તેનું ડિજીટલ ડેબ્ચું કર્યુ. તેમણે બંદિશ બેન્ડીટ નામની બનેલી એક વેબ સિરિઝમાં ક્લાસીકલ સિંગરનો રોલ કર્યો. તેમની શાનદાર એક્ટિંગથી ફરી એકવાર તેમણે એ સાબિત કરી દીધું કે પ્લેટફોર્મ કોઇપણ હોય. નસીરૂદ્દીન શાહ દરેક પરિસ્થિતીમાં પરફેક્ટ જ છે. ફિલ્મના અન્ય કલાકારોની પણ ખૂબ પ્રશંસા થઈ. સુષ્મિતા સેન- સુષ્મિતા સેન પણ હવે ફિલ્મોમાં વધારે નથી દેખાતી. આ એક્ટ્રેસે પણ 2020ના વર્ષને ડિજીટલ ડેબ્યુ યર બનાવી દીધું. તે વેબસિરિઝ આર્યામાં એક એવી મહિલાના રોલમાં નજરે આવી જેનો હસબન્ડ મરી જાય છે અ તેને પોતાના ઘરની સાથે સાથે ફેમીલી બિઝનેસ ચલાવાનો ભાર પણ ઉઠાવવો પડે છે. આર્યામાં સુષ્મિતા સેનની એક્ટિંગની ખૂબ સરાહના થઈ. કરીશ્મા કપૂર- ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી અભિનેત્રી કરિશ્મા કપૂરે આખરે ડિજીટલ ડેબ્યું કર્યુ છે. તે મેન્ટલહુડ નામની વેબસિરિઝમાં જોવા મળી હતી. તે અલ્ટ બાલાજી પણ રજૂ કરાઈ હતી. જે નાટક આધારિત વેબસિરીઝ હતી. બધાએ ખૂબ ખુશી સાથે કરિશ્માના ઓટીટી ડેબ્યુનું સ્વાગત કર્યુ. બોબી દેઓલ-2020ના વર્ષમાં અગર જો OTT પ્લેટફોર્મનો સૌથી વધુ ફાયદો કોઇને મળ્યો હોય તો તે રહ્યો બોબી દેઓલને. બોબી દેઓલે આશ્રમ નામની વેબ સિરિઝમાં પાખંડી બાબાનો રોલ પ્લે કર્યો અને દેખાડી દીધું કે તેના અભિનયમાં હજુ કેટલી જાન છે. લાંબા સમય બાદ બોબી દેઓલને એક મોટો રોલ મળ્યો અને તેને નિભાવવામાં તેણે કોઇ કસર ના છોડી. વેબ સિરિઝની બીજી સિઝન પણ ખૂબ પસંદ થઈ આ વેબ સિરિઝનું ડાયરેક્શન અને નિર્માણ પ્રકાશ ઝા એ કર્યુ હતું. અર્શદ વારસી- અર્શદ વારસી ફિલ્મોમાં સતત સક્રિય રહે છે. અને નાના નાના રોલ કર્યા જ કરે છે.. વર્ષ 2020માં અર્શદ વારસીએ અસૂર થી તેનું ડિજીટલ ડેબ્યુ કર્યુ. તેના રોલને પણ પસંદ કરાયો. આ સિવાય તે ફિલ્મ દુર્ગામતીમાં પણ નજરે ચડ્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">