વડોદરામાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા, શહેરમાં કુલ 47 કેસ થયા
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ની પાર પહોંચી છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 8 પૈકી 7 કેસ નાગરવાડા વિસ્તારમાં નોંધાયા છે. 1 કેસ આજવા રોડ વિસ્તારમાં આવેલી કોલોનીમાં નોંધાયો છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે. Web Stories View […]
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ની પાર પહોંચી છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 8 પૈકી 7 કેસ નાગરવાડા વિસ્તારમાં નોંધાયા છે. 1 કેસ આજવા રોડ વિસ્તારમાં આવેલી કોલોનીમાં નોંધાયો છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો