ગુજરાતના 400 થી વધુ હજ યાત્રીઓ અટવાયા, જુઓ VIDEO

ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો હજ યાત્રા માટે જતા હોય છે. ચાલુ વર્ષે પણ ઘણા યાત્રીઓ હજ યાત્રા માટે સાઉદી અરબ ગયા હતા. પરંતુ તેમાંથી 400 થી વધુ હજ યાત્રીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. સાઉદી અરબના મદીના એરપોર્ટ પર આ હજ યાત્રીઓ અટવાયા છે. આજે અમદાવાદ આવવાના હતા પરંતુ હજ યાત્રીઓને એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે […]

ગુજરાતના 400 થી વધુ હજ યાત્રીઓ અટવાયા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 11:48 AM

ગુજરાતમાંથી દર વર્ષે હજારો લોકો હજ યાત્રા માટે જતા હોય છે. ચાલુ વર્ષે પણ ઘણા યાત્રીઓ હજ યાત્રા માટે સાઉદી અરબ ગયા હતા. પરંતુ તેમાંથી 400 થી વધુ હજ યાત્રીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. સાઉદી અરબના મદીના એરપોર્ટ પર આ હજ યાત્રીઓ અટવાયા છે. આજે અમદાવાદ આવવાના હતા પરંતુ હજ યાત્રીઓને એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાઈટ 24 કલાક મોડી હોવાથી રાહ જોવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">