AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: વિશ્વમાં એવો કયો દેશ છે જે પૃથ્વીની મધ્યમાં છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

જનરલ નોલેજનું સ્થાન ટોચ પર છે કારણ કે તે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આજે અમે તમને જનરલ નોલેજના જ કેટલાક પ્રશ્નો જણાવવા જઈ રહ્યા છીએ.

GK Quiz: વિશ્વમાં એવો કયો દેશ છે જે પૃથ્વીની મધ્યમાં છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:24 AM
Share

GK Quiz: આપણા અભ્યાસક્રમની સાથે અન્ય બાબતો જેવી કે જનરલ નોલેજ (General Knowledge) અને કરન્ટ અફેર્સની પણ માહિતી હોવી જરૂરી છે. આ વસ્તુઓ આપણા જીવનમાં અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. જનરલ નોલેજનું સ્થાન ટોચ પર છે કારણ કે તે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આજે અમે તમને જનરલ નોલેજના જ કેટલાક પ્રશ્નો જણાવવા જઈ રહ્યા છીએ. તમને આ પ્રશ્નો ઇન્ટરવ્યુ અથવા કોઈપણ પરીક્ષાની લેખિત પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો Current Affairs 28 June 2023: કયા ડૉક્ટરને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?

પ્રશ્ન -રિક્ટર સ્કેલ પર શું માપવામાં આવે છે? જવાબ – ભૂકંપની તીવ્રતા

પ્રશ્ન – ભારતના ઉત્તરીય મેદાનોની જમીન સામાન્ય રીતે કેવી રીતે બને છે? જવાબ – ધોવાણથી બને છે

પ્રશ્ન – ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ – ડૉ. વી. કુરિયનને

પ્રશ્ન – રણથંભોર ચિત્તા અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ – રાજસ્થાનમાં

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં વસ્તીની સૌથી વધુ ગીચતા છે? જવાબ – બિહારમાં

પ્રશ્ન – બ્રહ્મપુત્રા નદીની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? જવાબ – તિબેટમાં કૈલાશ પર્વતના પૂર્વ ઢોળાવમાંથી

પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યને સૌથી વધુ સરહદો સ્પર્શે છે? જવાબ – ઉત્તર પ્રદેશ

પ્રશ્ન – ભારતમાં સૌથી લાંબો રેલવે ઝોન કયો છે? જવાબ – ઉત્તર રેલવે ઝોન

પ્રશ્ન – શેના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બન્યું છે જવાબ – લોખંડના ઉત્પાદનમાં

પ્રશ્ન – કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? જવાબ – આસામ

પ્રશ્ન – કયું શહેર “બ્રાસ સિટી” તરીકે ઓળખાય છે? જવાબ – મુરાદાબાદ

પ્રશ્ન – કયું શહેર તાળાઓના શહેર તરીકે ઓળખાય છે? જવાબ – અલીગઢ

પ્રશ્ન – વિશ્વના કયા દેશ પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે? જવાબ – રશિયા

પ્રશ્ન – વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર કયું છે? જવાબ – પરમાણું

પ્રશ્ન – ભારતની સૌથી ખતરનાક મિસાઈલ કઈ છે? જવાબ – અગ્નિ-5

પ્રશ્ન – એવી કઈ ભાષા છે જે સીધી કે ઉંધી બોલીએ તો પણ એક જ અર્થ થાય છે? જવાબ – મલયાલમ

પ્રશ્ન – વિશ્વમાં એવો કયો દેશ છે જે પૃથ્વીના બરાબર મધ્યમાં આવે છે? જવાબ – ઘાના, પરંતુ જો સાચા અર્થમાં જોવામાં આવે તો, પૃથ્વીનું કેન્દ્ર 0°N 0°E છે, અને ત્યાં કોઈ દેશ નથી. વૈજ્ઞાનિકો આ સ્થાનનો ઉપયોગ કાલ્પનિક સ્થળના સંદર્ભ તરીકે કરે છે. તેની નજીકનો દેશ ઘાના છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">