Pustak na pane thi: ભારતમાં ભ્રષ્ટ રાજનૈતિક ચરિત્રનો નમૂનો તો 1980માં પણ હતો 

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: ભારતમાં ભ્રષ્ટ રાજનૈતિક ચરિત્રનો નમૂનો તો 1980માં પણ હતો 
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Sep 23, 2022 | 9:41 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક   ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પુસ્તકના પૃષ્ઠ નંબર 4 ઉપર આપેલી વિગતો કે  ભારતમાં ભ્રષ્ટ રાજનૈતિક ચરિત્રનો નમૂનો તો 1980માં પણ હતો   અને શું હતી તેની હકીકત.

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati