AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK: આ દેશમાં ફરવા માટે જાવ તો રાષ્ટ્રપતિ પોતે ફેરવે છે પર્યટકોને, ભારતના એક પરિવાર કરતા પણ ઓછી છે તેની કુલ જનસંખ્યા

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દેશના રાષ્ટ્રપતિને ડાયરેક્ટ મળી શકો? સરકારની પણ પરમિશન લેવી પડશે. અહીં વાત એ કરીએ કે એક દેશમાં ફરવા માટે તમે જાઓ છો તો રાષ્ટ્રપતિ પોતે તમને ફરવા લઈ જાય છે.

GK: આ દેશમાં ફરવા માટે જાવ તો રાષ્ટ્રપતિ પોતે ફેરવે છે પર્યટકોને, ભારતના એક પરિવાર કરતા પણ ઓછી છે તેની કુલ જનસંખ્યા
Molossia country
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 3:34 PM
Share

Republic of Molossia : ભારતમાં જો કોઈ વિદેશી ફરવા આવે તો તેને અલગ-અલગ રીતે નિયમોનું પાલન કરવું પડે છે. હમણાં જ ઈન્ડિયા એ કેનેડાથી આવનારા નાગરિકોના વિઝા બેન કરી દીધા છે. એટલે કે કોઈ કેનેડાના વ્યક્તિ ભારત આવવા માગે છે તો તેને મંજુરી નહીં મળે. બીજા દેશના લોકો ભારત આવવા માગે છે તો તે આવી શકે છે.

આ પણ વાંચો : GK Quiz : ભારતમાં ATMની શરૂઆત ક્યારે થઈ હતી ? જાણો કઈ બેંકે શરૂ કર્યું હતું

પણ તેને અહીંના રાષ્ટ્રપતિની મંજુરી મેળવી પડશે, તે જરૂરી નથી. તમને આજે એક દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે ત્યાં ફરવા આવતા પ્રવાસીઓને તે દેશના રાષ્ટ્રપતિ ફેરવે છે. તેનું સ્વાગત કરે છે. આ દેશ અમેરિકામાં આવેલો છે.

રાષ્ટ્રપતિ પોતે પ્રવાસીઓને કરાવે છે પ્રવાસ

કેવિન બૉગ એક સ્વ-ઘોષિત રાષ્ટ્ર રિપબ્લિક ઓફ મોલોસિયાનો દાવો કરે છે. તે અમેરિકામાં નેવાદા પાસે આવેલું છે. 30 માણસો અને 4 કૂતરા સહિત કુલ 34 પ્રજાતિઓ આ નાના રાષ્ટ્રની સરહદોમાં રહે છે અને તેનું પોતાનું ચલણ પણ છે, વલોરા. 2.28 એકર જમીનમાં ફેલાયેલી બેંક ઓફ મોલોસિયા સમગ્ર સિસ્ટમ ચલાવવા માટે ગુંદરવાળા સિક્કા અને પ્રિન્ટેડ નોટોનો ઉપયોગ કરે છે. આ સ્વ-ઘોષિત દેશમાં કૂતરાઓને પણ નાગરિકતા મળે છે.

રાષ્ટ્રપતિ હંમેશા લશ્કરી પોશાકમાં રહે છે

સરમુખત્યાર કેવિન બોગ, જેઓના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો રહે છે. તેઓ હંમેશા લશ્કરી પોશાકમાં જોવા મળે છે. તે પોતાની જાતને સ્વતંત્ર દેશનો શાસક માને છે અને સરહદ પર આવતા પ્રવાસીઓને આવકારે છે.

યુદ્ધ પણ લડી ચૂક્યો છે આ દેશ

રિપબ્લિક ઓફ મોલોસિયાએ પણ 1990ના દાયકામાં પૂર્વ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી હતી. 2006માં રિપબ્લિક ઓફ મોલોસિયા અન્ય માઇક્રોનેશન, મુસ્ટાચેસ્ટન સાથે યુદ્ધમાં હતું, જેમાં કેવિન બૉગે જીત મેળવી હતી અને સજા તરીકે મુસ્ટાચેસ્ટનના શાસકે દંડ ચૂકવવો પડ્યો હતો. 2010માં આ નાના ‘દેશ’ ને અન્ય માઇક્રોનેશન સાથે યુદ્ધ થયું હતું. રિપબ્લિક ઓફ મોલોસિયાએ તેનું રાષ્ટ્રગીત બે વાર બદલ્યું છે. તેનો ધ્વજ વાદળી, સફેદ અને લીલા રંગની ત્રિરંગા ડિઝાઇનમાં છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">