GK Quiz: ભારતમાં એવી કઈ જગ્યા છે જ્યાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz : કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે આવી જ એક જનરલ નોલેજ ક્વિઝ લઈને આવ્યા છીએ જે તમને ખૂબજ ઉપયોગી થશે.
આજના સમયમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નોની ભૂમિકા મહત્વની હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું સેક્શન સારા માર્કસ લાવવામાં મદદ કરે છે. ફક્ત કરન્ટ અફેર્સ જ નહીં, પરંતુ વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ જનરલ નોલેજનો એક ભાગ છે.
આ પણ વાંચો : GK Quiz : માણસ ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકે છે ? તેમજ જાણો મોહેં-જો-દડો બીજા કયા નામે ઓળખાય છે
- પ્રશ્ન – વિશ્વમાં સૌથી વધુ કડક કાનૂન કયા દેશમાં છે? જવાબ – સાઉદી અરબ
- પ્રશ્ન – ભારતમાં કયું ફળ સૌથી વધુ ખવાય છે? જવાબ – કેળું
- પ્રશ્ન – વિશ્વમાં સૌપ્રથમ કાગળની કરન્સી જાહેર કરનાર દેશ કયો હતો? જવાબ – ચીન
- પ્રશ્ન – માણસનું હ્રદય 1 મિનિટમાં કેટલીવાર ધબકે છે? જવાબ – 72 વખત
- પ્રશ્ન – દેશના કયા રાજ્યમાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરી લે છે? જવાબ – છત્તીસગઢ (આદિવાસી સમાજમાં)
- પ્રશ્ન – એવો કયો જીવ છે, જે જીવનભર ક્યારે ઊંઘતો નથી? જવાબ – કીડી
- પ્રશ્ન – ચાંદ પર સૌપ્રથમ કયું પ્રાણી ગયું હતું? જવાબ – લાઈકા નામનો શ્વાન
- પ્રશ્ન – ખિસકોલીનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ – 9 વર્ષ
- પ્રશ્ન – કયા પ્રાણીનો એક દાંત હંમેશા વધે છે? જવાબ – ખિસકોલી
- પ્રશ્ન – એવો કયો જીવ છે જે ગુફામાંથી બહાર આવ્યા પછી હંમેશા ડાબી તરફ વળે છે? જવાબ – ચામાચીડિયા
- પ્રશ્ન – પૃથ્વી પર દર સેકન્ડે આકાશી વીજળી કેટલી વખત પડે છે? જવાબ – 100 વખત
- પ્રશ્ન – આપણા શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયું છે? જવાબ – જીભ
- પ્રશ્ન – એવું કયું પક્ષી છે જેની આંખો તેના મગજ કરતા મોટી હોય છે? જવાબ – શાહમૃગ
- પ્રશ્ન – ભારતના કયા વડાપ્રધાને લગ્ન કર્યા નહોતા? જવાબ – અટલ બિહારી વાજપેયી
- પ્રશ્ન – કયા દેશને કાંગારુઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ – ઓસ્ટ્રેલિયા
- પ્રશ્ન – ભારતના કયા શહેરને અંતરિક્ષનું શહેર કહેવામાં આવે છે? જવાબ – બેંગ્લોરને
- પ્રશ્ન – એવો કયો ગ્રહ છે જે રાત્રે લાલ રંગનો દેખાય છે? જવાબ – મંગળ ગ્રહ
- પ્રશ્ન – સોનાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – ચીન
- પ્રશ્ન – એવું કયું પ્રાણી છે, જે પાણી પીતા જ મરી જાય છે? જવાબ – કાંગારૂ ઉંદર