AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : ભારતના કયા રાજ્યમાં આધાર કાર્ડ બનતું નથી? તેમજ કયા દેશમાં જેલમાંથી ભાગવું એ ગુનો નથી ગણાતો, જાણો આવા જ વધુ સવાલોના જવાબ

આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

GK Quiz : ભારતના કયા રાજ્યમાં આધાર કાર્ડ બનતું નથી? તેમજ કયા દેશમાં જેલમાંથી ભાગવું એ ગુનો નથી ગણાતો, જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 3:19 PM
Share

આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સની ખૂબ જ જરૂર પડે છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : GK Quiz: ભારતમાં એવી કઈ જગ્યા છે જ્યાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

  • પ્રશ્ન 1 – કયા દેશે પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો? જવાબ – વેસ્ટ ઈન્ડિઝ
  • પ્રશ્ન 2 – પેટ્રોલને હિન્દીમાં શું કહેવાય છે? જવાબ – શિલાતૌલ
  • પ્રશ્ન 3 – કયા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે? જવાબ – વેનેઝુએલા
  • પ્રશ્ન 4 – ભારતના કયા રાજ્યમાં આધાર કાર્ડ બનતું નથી? જવાબ – જમ્મુ અને કાશ્મીરમાં
  • પ્રશ્ન 5 – વિશ્વમાં સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે? જવાબ – હોંગકોંગ
  • પ્રશ્ન 6 – કયા દેશમાં જેલમાંથી ભાગવું એ ગુનો નથી ગણાતો? જવાબ – જર્મનીમાં
  • પ્રશ્ન 7 – સૌથી ઝેરી માછલી કઈ છે? જવાબ – સ્ટોનફિશ
  • પ્રશ્ન 8 – વિશ્વની પ્રથમ ઘડિયાળ કોણે બનાવી? જવાબ – જર્મની
  • પ્રશ્ન 9 – ડેન્ગ્યુ રોગ કયા જીવને કારણે ફેલાય છે? જવાબ – મચ્છર
  • પ્રશ્ન 10 – ભારતમાં કયા ફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – કેળા
  • પ્રશ્ન 11 – કયો રંગ જોઈને કૂતરાને ગુસ્સો આવે છે? જવાબ – કાળો
  • પ્રશ્ન 12 – કયા શહેરને ભારતનું ઓરેન્જ સિટી કહેવામાં આવે છે? જવાબ – નાગપુર
  • પ્રશ્ન 13 – ખાટા ફળોમાં કયો એસિડ જોવા મળે છે? જવાબ – સાઇટ્રિક એસિડ
  • પ્રશ્ન 14 – મહારાણા પ્રતાપ કોને ‘બુલબુલ’ કહેતા હતા? જવાબ – પોતાના ઘોડાને
  • પ્રશ્ન 15 – સમ્રાટ અશોક કોના અનુગામી હતા? જવાબ – બિંદુસાર
  • પ્રશ્ન 16 – જૈન ધર્મમાં મૂળ સ્થાપક કોને ગણવામાં આવે છે? જવાબ – મહાવીર
  • પ્રશ્ન 17 – ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ – વર્ષ 1950માં
  • પ્રશ્ન 18 – રોલેટ એક્ટ કઈ સાલમાં લાગુ કરવામાં આવ્યો હતો? જવાબ – વર્ષ 1919માં
  • પ્રશ્ન 19 – બોક્સર ઇવાન્ડર હોલીફિલ્ડ કયા નામે ઓળખાય છે? જવાબ – ધ રિયલ ડીલ
  • પ્રશ્ન 20 – સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર ક્યાં હતું? જવાબ – લોથલમાં

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
ગીર ગઢડામાં સિંહોનું સામ્રાજ્ય: રહેણાંકમાં એન્ટ્રી!
ગીર ગઢડામાં સિંહોનું સામ્રાજ્ય: રહેણાંકમાં એન્ટ્રી!
g clip-path="url(#clip0_868_265)">