AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenmark Life IPO : 27 જુલાઈએ આવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

IPOમાં 1060 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા 63 લાખ શેર વેચવામાં આવશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસના આઈપીઓ માટે 20 શેર્સનો લોટ છે. એટલે કે 720 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડમુજબ ઓછામાં ઓછું 14,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

Glenmark Life IPO : 27 જુલાઈએ આવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર
IPO Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:14 AM
Share

ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિન્ડેન્ટ મેન્યુફેક્ચરર ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ (Glenmark Life Sciences- GLS) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 27 જુલાઈથી ખુલશે અને 29 જુલાઈના રોજ બંધ થશે. કંપનીએ આ ઇશ્યૂની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર દીઠ 695-720 રૂપિયા નક્કી કરી છે. ઇશ્યૂ ઓછામાં ઓછા 20 ઇક્વિટી શેરો માટે બોલી લગાવી શકાય છે અને ત્યારબાદ 20 ના ગુણાકારમાં બોલી લગાવવી પડશે. કંપનીએ IPO દ્વારા આશરે 1514 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે.

IPOમાં 1060 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા 63 લાખ શેર વેચવામાં આવશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસના આઈપીઓ માટે 20 શેર્સનો લોટ છે. એટલે કે 720 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડમુજબ ઓછામાં ઓછું 14,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

IPO મેનેજર કોણ છે? કોટક મહિન્દ્રા કેપિટલ, ગોલ્ડમેન , બોફા સિક્યોરિટીઝ, ડીએએમ કેપિટલ, બીઓબી કેપ્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આઈપીઓ માટે બુક અનિંગ લીડ મેનેજર છે.

દેવું ચૂકવવા અને સામાન્ય જરૂરિયાતો માટે કંપની આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કરશે. કંપની API વ્યવસાયમાં છે. નાણાકીય વર્ષ 2019 અને 2020 માં તેની આવકમાં APIનો હિસ્સો અનુક્રમે 89.87 ટકા અને 84.16 ટકા હતો. તેના પોર્ટફોલિયોમાં 120 ઉત્પાદનો શામેલ છે. હાલમાં ગ્લેનમાર્ક ફાર્માની કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે.

26 જુલાઇએ એન્કર રોકાણકારો માટે બોલી લાગશે એન્કર રોકાણકારોની બોલી 26 જુલાઈથી શરૂ થશે અને 6 ઓગસ્ટે એક્સચેન્જોમાં લિસ્ટ થઈ શકે છે. ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) અને 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. બાકીનો 35 ટકા હિસ્સો રિટેઇલ ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">