AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ Davos કોન્ફરન્સમાં કહ્યું- ભારત Ease of Doing Business ને પ્રોત્સાહન આપી રહ્યું છે, સરકારી હસ્તક્ષેપ ઓછો કરી રહ્યું છે

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું, સુરક્ષિત અને સફળ digital payments platform છે. છેલ્લા મહિનામાં જ ભારતમાં Unified Payments Interface દ્વારા 4.4 બિલિયન transaction થયા છે.

PM મોદીએ Davos કોન્ફરન્સમાં કહ્યું- ભારત Ease of Doing Business ને પ્રોત્સાહન આપી રહ્યું છે, સરકારી હસ્તક્ષેપ ઓછો કરી રહ્યું છે
Pm Modi Davos Summit Speech (file: PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:46 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે સાંજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ( World Economic Forum), દાવોસ 2022ને સંબોધિત કર્યું. તેમના પ્રારંભિક સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ -19 રોગચાળાની શરૂઆતથી, અમારી સરકાર દેશની 80 કરોડ વસ્તીને મફત અનાજ આપી રહી છે. વડાપ્રધાને આ યોજના(PM Garib Kalyan Yojana)ને સંભવતઃ વિશ્વની સૌથી મોટી યોજના ગણાવી. કોરોનાની લહેરને જોતા, આ યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં જે સુધારાની જરૂર છે તેને યોગ્ય દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે. વૈશ્વિક આર્થિક વિશ્લેષકોએ ભારતના આ પગલાની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ભારત વિશ્વની દરેક અપેક્ષાઓ પૂર્ણ કરશે.

સંબોધનની મોટી વાત

  • પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું, સુરક્ષિત અને સફળ digital payments platform છે. છેલ્લા મહિનામાં જ ભારતમાં Unified Payments Interface દ્વારા 4.4 બિલિયન transaction થયા છે
  • આજે ભારત સરકારની દખલગીરી ઘટાડીને Ease of Doing Business ને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે તેના corporate tax rates ને સરળ બનાવીને, ઘટાડીને તેને વિશ્વમાં સૌથી most competitive બનાવ્યું છે. ગયા વર્ષે જ, અમે 25,000 થી વધુ compliances ઘટાડ્યા છે.
  • ભારતીય યુવાનોમાં આજે entrepreneurship નવી ઊંચાઈએ છે. 2014 માં, જ્યાં ભારતમાં થોડાક સો નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સ હતા, આજે તેમની સંખ્યા 60,000 ને વટાવી ગઈ છે. તેમાં 80 થી વધુ યુનિકોર્ન છે, જેમાંથી 40 થી વધુ 2021 માં જ બનાવવામાં આવ્યા હતા.
  • આત્મનિર્ભરતાના માર્ગને અનુસરતી વખતે, ભારતનું ધ્યાન માત્ર Processes ને સરળ બનાવવા પર જ નથી, પરંતુ રોકાણ (Investment) અને ઉત્પાદનને (Production) પ્રોત્સાહન આપવા પર પણ છે. આ અભિગમ સાથે, આજે 14 ક્ષેત્રોમાં $26 બિલિયનની PLI schemes લાગુ કરવામાં આવી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આજે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિચાર સાથે આગળ વધી રહ્યું છે. ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, ડિફેન્સ અને એરોસ્પેસ ઉપરાંત, સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં પણ ભારત આજે અપાર સંભાવના ધરાવે છે.

આ પણ વાંચોઃ

Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India

આ પણ વાંચોઃ

ઈન્ડિયન ઓઈલ શહેરના ગેસ વિતરણમાં સાત હજાર કરોડનું કરશે રોકાણ, CNG-PNG ગેસ સપ્લાય માટે મેળવ્યા 9 લાઇસન્સ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">