AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને વિલન બતાવનાર અમેરિકી મીડિયા હવે ભારતની તાકાત જોઈ ડઘાયુ, કહ્યુ ટ્રમ્પે 25 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યુ

અમેરિકાના ખ્યાતનામ અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટે ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત SCO સમિટને 'અમેરિકા વિરુદ્ધ ચીનની નવી કૂટનીતિક ચળવળ' ગણાવી છે. અખબારે લખ્યુ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ SCO ને માત્ર સુરક્ષા મંચ નહીં, પરંતુ આર્થિક-સહયોગી બ્લોક બનાવવા માગે છે. અમેરિકી મીડિયાએ ટ્રમ્પને વિલનની જેમ રજૂ કર્યા છે. અત્રે જણાવી દઈએ કે આ જ અમેરિકી મીડિયા ઓપરેશન સિંદૂર સમયે ભારતને વિલન ચિતરી રહ્યુ હતુ.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને વિલન બતાવનાર અમેરિકી મીડિયા હવે ભારતની તાકાત જોઈ ડઘાયુ, કહ્યુ ટ્રમ્પે 25 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યુ
| Updated on: Sep 19, 2025 | 2:54 PM
Share

ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરુદ્ધ એકતરફી બાયસ્ડ નેગેટિવ રિપોર્ટીંગ કરનારુ અમેરિકી મીડિયા SCO શિખર સંમેલનની કવરેજમાં ઘણુ ચિંતિત દેખાઈ રહ્યુ છે. અમેરિકાના તમામ અખબારો અને મોટાભાગના એક્સપર્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારત-અમેરિકા સંબંધો બગાડવાનો આરોપ લગાવી રહ્યા છે. CNN, ન્યૂયોર્ક ટાઇમ્સ, બ્લૂમબર્ગ સહિત મોટાભાગના અખબારો લખી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 25 વર્ષની મહેનત બર્બાદ કરતા ભારતને એક જ ઝટકામાં ચીન અને રશિયાની પક્ષમાં ઉભા રહેવા માટે છોડી દીધુ. આવુ થવુ ખૂબ જ રસપ્રદ છે કે અમેરિકન મીડિયાનો મોટો તબક્કો આ સમિટ વિશે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યો છે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા અને ચીન સાથેની નિકટતાનો અર્થ એ છે કે ભારત ધીમે ધીમે વોશિંગ્ટનથી દૂર થઈ રહ્યું છે? અમેરિકન નિષ્ણાત માઈકલ કુલેગમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે “ચીનમાં આ સપ્તાહે યોજાનારી SCO...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">