Breaking News : રશિયાની અંદર 30 કિમી સુધી ઘૂસી યુક્રેનની સેના, રશિયાએ 80 હજાર લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ

યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં 30 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ 80 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. પુતિન માટે આ કેટલી મોટી શરમજનક વાત છે, તે આ ઘટના પરથી સમજી શકાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત કોઈ અન્ય દેશની સેના રશિયાની ધરતીમાં ઘૂસી ગઈ છે.

Breaking News : રશિયાની અંદર 30 કિમી સુધી ઘૂસી યુક્રેનની સેના, રશિયાએ 80 હજાર લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ
Ukrainian army Image Credit source: AFP
Follow Us:
| Updated on: Aug 13, 2024 | 3:23 PM

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યુક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં 30 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ 80 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. પુતિન માટે આ કેટલી મોટી શરમજનક વાત છે, તે આ ઘટના પરથી સમજી શકાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત કોઈ અન્ય દેશની સેના રશિયાની ધરતીમાં ઘૂસી ગઈ છે.

યુક્રેનિયન સૈન્ય લગભગ 30 કિલોમીટર સુધી રશિયન સરહદમાં પ્રવેશ્યું, અને મોટા વિસ્તાર પર કબજો કર્યો. આ વિસ્તારનું નામ કુર્સ્ક છે, યુક્રેન એક હજારથી વધુ ટેન્ક અને તોપો સાથે રશિયામાં પ્રવેશ્યું અને ભારે ગોળીબાર અને ડ્રોન હુમલા કર્યા છે. ત્યારે રશિયા પણ વળતો પ્રહાર કરશે અને એટલા માટે જ 80 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રશિયા વેક્યૂમ બોમ્બથી યુક્રેન સેના પર હુમલો કરી શકે છે.

વેક્યૂમ બોમ્બ કેટલો ઘાતક ?

થર્મોબેરિક તરીકે ઓળખાતો આ વેક્યૂમ બોમ્બ એક વિનાશક બોમ્બ છે, જ્યાં પડે છે ત્યાં ઘાતક રસાયણો છોડે છે. જે પ્રાણવાયુ અને ભેજ શોષી લે છે. જેના કારણે લોકોના શ્વાસ રૂંધાવાથી અથવા ફેફસાના ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. આ ખતરનાક બોમ્બ મોટી સંખ્યામાં લોકોનો જીવ લઈ શકે છે. રશિયા અગાઉ પણ આ બોમ્બનો ઉપયોગ કરી ચૂક્યું છે. એવો આરોપ છે કે રશિયાએ 2022માં યુક્રેનના ઓઈલ ડિપો પર આ જ બોમ્બ ફેંક્યો હતો. આ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે પણ કર્યો હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

વેક્યુમ બોમ્બ ઉપરાંત યુક્રેન પાસે બીજો પણ પ્લાન

યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ યુક્રેન ઝેપોર્જિયામાં આવેલો છે. આ પ્લાન્ટ હાલ રશિયાના કબજામાં છે. આ પાવર પ્લાન્ટના કુલિંગ સેન્ટરમાં રશિયાએ આગ લગાવી છે અને ચેતવણી આપી છે કે જો તમે રશિયામાં એકપણ કદમ આગળ વધાર્યું છે, તો આ પ્લાન્ટને ઉડાવી દેવામાં આવશે. જો આ પ્લાન્ટ ફાટી જશે તો યુરોપના ઘણા દેશો બરબાદ થઈ જશે.

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">