AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સડકછાપ ટપોરી પણ જાહેરમાં બોલતા પરહેઝ કરે એવી ભદ્દી કોમેન્ટ અમેરિકાના ‘સનકી’ રાષ્ટ્રપ્રતિ ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે કરી?- વાંચો

વર્તમાન વૈશ્વિક રાજનીતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ફરી એકવાર વિવાદમાં છે. તાજેતરની ઘટનાઓ અને તેમના નિવેદનોએ દુનિયાને વિચારતી કરી દીધી છે કે શું અમેરિકાના રાષ્ટ્રપતિનું ખરેખર ચસકી ગયુ છે કે પછી આ તેની કોઈ પૂર્વઆયોજિત રણનીતિનો ભાગ છે? ફ્લોરિડામાં આયોજિત 'ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ પ્રાયોરિટી સમિટ' દરમિયાન ટ્રમ્પે જે ભદ્દી મજાક અશ્લિલ મજાક કરી તેનાથી પત્રકારો અને સમગ્ર વિશ્વના વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે. વિશ્વની મહાસત્તાના પ્રમુખે જાહેરમાં પત્રકારો સમક્ષ મજાકમાં જે અશ્લિલ ભાષ।પ્રયોગ કર્યો છે, તેને હવે મેડમેન થિયરી ગણાવાઈ રહી છે.

સડકછાપ ટપોરી પણ જાહેરમાં બોલતા પરહેઝ કરે એવી ભદ્દી કોમેન્ટ અમેરિકાના 'સનકી' રાષ્ટ્રપ્રતિ ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે કરી?- વાંચો
| Updated on: May 15, 2026 | 4:56 PM
Share

શું ટ્રમ્પનું ચસકી ગયુ છે? આ સવાલ એટલે કરાઈ રહ્યો છે કારણ કે રોજ મીડિયા સમક્ષ આવીને ટ્રમ્પ જે બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે તેને જોતા તો હવે વિશ્વના દેશો તેને મેડમેન થિયરી જ ગણાવી રહ્યા છે. ટ્રમ્પ હવે પાગલપનની (ગાંડપણ) હદ વટાવી રહ્યા છે. શુક્રવારે સાંજે જે પ્રકારની વાતો તેમણે મીડિયા સમક્ષ કરી છે તે સાંભળીને એ વહેમ તો નીકળી જ જશે કે ટ્રમ્પ હવે હોશમાં છે. જે પ્રકારની ભદ્દી, વાહિયાત છેલ્લી કક્ષાની વાતો તે  જાહેરમાં કરે છે. તેને આજના કોન્ટેન્ટ ક્રિએશનના સમયમાં એડલ્ટ કેટેગરીમાં રાખવામાં આવતી સામગ્રી ગણવામાં આવે છે. આવી વાતોને OTT પર પણ Age રિસ્ટ્રીક્શન (ઉમર મર્યાદા) સાથે મુકવામાં આવે છે. તેને ટ્રમ્પ ખુલ્લેઆમ દુનિયાની સામે પ્રસ્તુત કરી રહ્યા છે. ચાહે સેક્સ સંબંધી કોઈ વાતો હોય કે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે તેણે વાપરેલા અશ્લિલ શબ્દો હોય.. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">