“કોઈ આટલી મહેનત નથી કરી શકતુ” ટ્રમ્પની પૌત્રીએ ટ્રમ્પ માટે કહી આ મોટી વાત- Video Viral

કાઈ મેડિસન ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પૌત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં તેની તેના ગ્રાન્ડ પા માટેની સ્પિચે હેડલાઇન્સ બનાવી હતી

કોઈ આટલી મહેનત નથી કરી શકતુ ટ્રમ્પની પૌત્રીએ ટ્રમ્પ માટે કહી આ મોટી વાત- Video Viral
Trump grand daughter Kai congratulates him on US election win video goes viral
Follow Us:
| Updated on: Nov 15, 2024 | 11:23 AM

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્ર્મ્પ એ તેના ગ્રાન્ડ પા ટ્રમ્પને ચૂંટણી જીતવાને લઈને અભિનંદન પાઠવ્યા હતા. રિપબ્લિક નેતા યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી.

કાઈ ટ્રમ્પ કોણ છે?

કાઈ મેડિસન ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પૌત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં તેની તેના ગ્રાન્ડ પા માટેની સ્પિચે હેડલાઇન્સ બનાવી હતી, જ્યાં તેણીએ 78 વર્ષીય ટ્રમ્પના જીવનના એક અલગ પાસા પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

મારા દાદા સામાન્ય માણસ છે : કાઈ ટ્રમ્પ

તેણે કહ્યુ મારા દાદાની એક અલગ બાજુ શેર કરવા માટે બોલી રહી છું જે લોકો વારંવાર જોતા નથી,” તેણીએ કહ્યું. “મારા માટે, તે એક સામાન્ય દાદા છે. જ્યારે અમારા માતા-પિતા ન જોતા હોય ત્યારે તે અમને કેન્ડી અને સોડા આપાવે છે. તે હંમેશા જાણવા માંગે છે કે અમે શાળામાં કેવું કરી રહ્યા છીએ.” તેમજ તેણે કહ્યું કે તેના દાદા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત કોઈ નથી કરી શકતું. તે ખુબ મહેનતુ અને સ્ટ્રોંગ વ્યક્તિત્વ ધરાવતા માણસ છે. તે સાથે તે મારા માટે સામાન્ય ગ્રાન્ડ પા એટલે કે દાદા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા આટલા વોટ

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને પેન્સિલવેનિયાના ત્રણ મુખ્ય યુદ્ધભૂમિ રાજ્યો સહિત 50 યુએસ રાજ્યોમાંથી અડધાથી વધુ રાજ્યો જીત્યા છે, જેમાંથી બેએ છેલ્લી ચૂંટણીમાં ડેમોક્રેટિકને મત આપ્યો હતો. તે બાકીના ચાર સ્વિંગ રાજ્યો – એરિઝોના, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સિનમાં પણ આગળ છે. તેની પાસે હવે 266 ઈલેક્ટોરલ વોટ છે, જે રાષ્ટ્રપતિ પદ જીતવા માટે જરૂરી સંખ્યા છે, જ્યારે હેરિસને માત્ર 205 વોટ મળ્યા હતા.

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">