China: કોરોનાના કેસ વધતા ચીનમાં કડકાઈ, બેઈજિંગમાં લોકોને ઘરમાં જ રહેવા આદેશ

ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે.

China: કોરોનાના કેસ વધતા ચીનમાં કડકાઈ, બેઈજિંગમાં લોકોને ઘરમાં જ રહેવા આદેશ
Increase Corona Cases in China (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 7:28 AM

Corona Cases in China: ચીનમાં વધતા સંક્રમણને (Corona Case) પગલે શાંઘાઈમાં શાળા બંધ કરવામાં આવી છે, સાથે જ બેઈજિંગમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ બેઈજિંગમાં (Beijing City) વહીવટીતંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહ્યું છે. બીજી તરફ હોંગકોંગમાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે કેરી લેમે ચેતવણી આપી હતી કે આ પ્રદેશમાં કોવિડ સંક્રમણની લહેર કદાચ તેની ટોચ પર પહોંચી નથી. તેમણે કહ્યું કે આ સમયે એવું કહેવું સરળ નહીં હોય કે આપણે સંક્રમણના ટોચના તબક્કાને પાર કરી ગયા છીએ, આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ.

ચીનમાં કોરોના સંક્રમણમાં અંશત: વધારો

તમને જણાવી દઈએ કે ચીનમાં શુક્રવારે માત્ર 24 કલાકમાં કોવિડના 588 નવા કેસ નોંધાયા છે, જો કે કોઈ કોવિડ દર્દીનું મૃત્યુ થયું નથી. અન્ય દેશોની તુલનામાં આ સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે જો સંક્રમણ વધે છે તો તેઓ લોકડાઉન કરવા માટે તૈયાર છે. શનિવારે શાંઘાઈ શહેરમાં કોરોનાના 22 નવા કેસ સામે આવતા સરકારે જાહેરાત કરી કે શાળાઓમાં ફરી ઓનલાઈન શિક્ષણ (Online Education) શરૂ કરવામાં આવે. જ્યારે બેઈજિંગમાં કોરોનાના પાંચ નવા કેસ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બેઈજિંગના ઉત્તરપૂર્વીય જિલ્લા શુનીમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઉસિંગ કોમ્પ્લેક્સનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ લોકોને લક્ષણ જણાય તો પરીક્ષણ કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી કમિટીના પ્રવક્તા ઝુ હેજિયનને કહ્યું હતુ કે મહેરબાની કરીને જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી બેઈજિંગ છોડશો નહીં.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

ચીનની કડકાઈથી કોરોના નિયંત્રિત

ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર 2019માં ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ તે પછી ચીને કડક રીતે પ્રતિબંધો લાદતા આજે ચીનમાં કોરોના નિયંત્રણમાં છે. ચીનમાં વધતા સંક્રમણને પગલે મોટાપાયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સરહદો પણ બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો  : યુક્રેનમાં 79 બાળકોના મોત, 100થી વધુ ઘાયલ, હોસ્પિટલોને તોપથી ઉડાવી રહ્યું છે રશિયા, આકાશમાંથી સતત વરસી રહ્યા છે બોમ્બ

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">