લ્યો બોલો! નવી ચૂંટાયેલી સરકારે એકસાથે 5 હજારથી વધારે લોકોની સજા કરી માફ

દક્ષિણ કોરિયામાં સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના લીધે 5147 લોકોની સજા માફ થઈ ગયી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં નાગરિક હોવાથી ત્યાના ડિફેન્સ વિભાગમાં સેવા આપવી જરુરી છે. જો આમ ન કરવામાં આવે તો સરકાર દ્વારા સજા ફટકારવામાં આવતી હોય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

લ્યો બોલો! નવી ચૂંટાયેલી સરકારે એકસાથે 5 હજારથી વધારે લોકોની સજા કરી માફ
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 5:57 PM

દક્ષિણ કોરિયામાં સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના લીધે 5147 લોકોની સજા માફ થઈ ગયી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં નાગરિક હોવાથી ત્યાના ડિફેન્સ વિભાગમાં સેવા આપવી જરુરી છે. જો આમ ન કરવામાં આવે તો સરકાર દ્વારા સજા ફટકારવામાં આવતી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

south-korean-government-announces-forgiveness-of-more-than-five-thousand-people

આ પણ વાંચો :   CAA મુદ્દે યુવાનોમાં નારાજગી, ચિંતિત બન્યું ભાજપ અને ઘડ્યો આ માસ્ટર પ્લાન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દક્ષિણ કોરિયામાં અલગ અલગ કેસમાં કુલ 5147 લોકોની સજા માફ કરવામાં આવી છે. આ માફીનામું મંગળવારના રોજ દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયે જારી કર્યું છે. આરોપીઓમાં મોટેભાગે એવા લોકો છે જેને સેનામાં જઈને સેવા આપી નથી અને તેના લીધે દેશના કાયદા મુજબ જેલની સજા ફટકારવામાં આવી હોય. કુલ 18 મહિનાની જેલની સજા આ ફટકારવામાં આવે છે અને આવા લોકો કુલ 1897 હતા. ચૂંટણીઓમાં નિયમ તોડ્યા હોય તેવા 267 લોકોની સજા પણ સરકારે માફ કરી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દક્ષિણ કોરિયામાં એવો કાયદો છે કે દરેક યુવાને આર્મીમાં 21 મહિના અથવા નૌસેનામાં 23 મહિના અથવા વાયુસેનામાં 24 મહિનાની સેવા આપવી ફરજિયાત છે. રાષ્ટ્રપતિ મૂન જે ઈનની સરકારે આ 3જી વખત સામૂહિક માફી આપી છે. આ પહેલાં 2017માં 6 હજાર લોકો જ્યારે 2018માં 4 હજાર લોકોની સજા માફ કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">