AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઢાકામાં નાગરિકો પર ગોળી ચલાવવાના કેસમાં શેખ હસીના દોષિત જાહેર

બાંગ્લાદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ યુનુસે શેખ હસીના માટે ફાંસીની માંગણી કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, હસીના સામે આવા 1,400 આરોપો છે. જો તેને મૃત્યુની સજા ન આપવામાં આવી તો એ લોકો સામે અન્યાય છે. જે શેખ હસીનાના કારણે મૃત્યુ પામ્યા હતા.

Breaking News : ઢાકામાં નાગરિકો પર ગોળી ચલાવવાના કેસમાં શેખ હસીના દોષિત જાહેર
| Updated on: Nov 17, 2025 | 1:28 PM
Share

શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટે નિર્ણય લીધો છે. કોર્ટે હસીનાને જુલાઈમાં વિદ્રોહની દોષી માનવામાં આવે છે. તેમજ તેને સજા સંભળાવી છે. હસીના વિરુદ્ધ જુલાઈ વિદ્રોહમાં નાગરિકો પર ગોળી ચલાવવાનો આરોપ છે. કોર્ટેના આ નિર્ણય બાદ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે.બાંગ્લાદેશી મીડિયા પ્રથમ ઓલોના રીપોર્ટ મુજબ કોર્ટે નિર્ણય સંભળાવતી વખતે શેખ હસીનાનો એ વીડિયો પણ જાહેર કર્યો હતો. જે બાંગ્લાદેશમાં ખુબ વાયરલ થયો હતો. આ ઓડિયોમાં હસીના પોલીસ પ્રમુખ સાથે લોકો પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપી રહી હતી. કોર્ટે આ નિર્ણય સંભળાવતા માનવધિકાર અયોગનો રિપોર્ટની વાત કરી હતી.

હસીના વિરુદ્ધ 458 પેજનો નિર્ણય

કોર્ટે ઠરાવ્યું કે, જુલાઈના બળવા દરમિયાન થયેલા મૃત્યુ માટે શેખ હસીના સંપૂર્ણપણે જવાબદાર હતી. કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પણ રજૂ કર્યા. આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ 458 પાનાનો ચુકાદો જાહેર કર્યો.

હસીના વિરુદ્ધ 458 પેજનો નિર્ણય

કોર્ટે ઠરાવ્યું કે, જુલાઈના બળવા દરમિયાન થયેલા મૃત્યુ માટે શેખ હસીના સંપૂર્ણપણે જવાબદાર હતી. કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા પણ રજૂ કર્યા. આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ 458 પાનાનો ચુકાદો જાહેર કર્યો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, હસીના જાન્યુઆરી 2024 બાદથી તાનાશાહ બનવા તરફ અગ્રસર થઈ હતી. જાન્યુઆરી 2024ની ચૂંટણી પછી જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, ત્યારે તેમણે તેમને ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસમાં હસીના કેવી રીતે ફસાઈ?

જુલાઈ વિદ્રોહ હત્યા મામલે બાંગ્લાદેશની સરકારે શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાન કમાલ અને પૂર્વ પોલિસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને આરોપી બનાવ્યો હતો. ત્રણેય વિરુદ્ધ ઈન્ટરનેશનલ કોર્ટમાં જ્યારે ટ્રાયલની શરુઆત થઈ તો. અલ મામૂને તેનો ઇનકાર કર્યો હતો.

અલ-મામૂને હસીના વિરુદ્ધ જુબાની આપવાની ધમકી આપી હતી. આ દરમિયાન, હસીના પોલીસ વડા સાથે વાત કરતી ઓડિયો રેકોર્ડિંગ સામે આવી હતી. ઓડિયોની પુષ્ટિ થતાં જ, હસીના વિરુદ્ધ ટ્રાયલ ઝડપી બનાવવામાં આવી હતી.

49 વર્ષ પહેલા પરિવારની હત્યા થઈ,19 વખત હત્યાના પ્રયાસોમાંથી બચેલી શેખ હસીનાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
g clip-path="url(#clip0_868_265)">