રશિયન ફાઇટર પ્લેન સાઇબિરિયામાં રહેણાંક મકાન પર ક્રેશ થયું, બે પાયલોટના મોત

રશિયાના(Russia) સાઇબેરીયન પ્રદેશના ઇરકુત્સ્કમાં રવિવારે એક રશિયન ફાઇટર જેટ(Fighter Jet) રહેણાંક મકાન પર ક્રેશ થયું હતું. જેમાં બોર્ડ પરના બંને પાઇલોટ(Piolet)માર્યા ગયા હતા. એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે આ પ્રદેશના રહેણાંક વિસ્તારમાં ફાઇટર જેટ ક્રેશ થયું હોય

રશિયન ફાઇટર પ્લેન સાઇબિરિયામાં રહેણાંક મકાન પર ક્રેશ થયું, બે પાયલોટના મોત
Russian Fighter Plane Crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 8:25 PM

રશિયાના(Russia) સાઇબેરીયન પ્રદેશના ઇરકુત્સ્કમાં રવિવારે એક રશિયન ફાઇટર જેટ(Fighter Jet) રહેણાંક મકાન પર ક્રેશ થયું હતું. જેમાં બોર્ડ પરના બંને પાઇલોટ(Piolet)માર્યા ગયા હતા. એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે આ પ્રદેશના રહેણાંક વિસ્તારમાં ફાઇટર જેટ ક્રેશ થયું હોય. જેમાં ઇરકુત્સ્કના ગવર્નર ઇગોર કોબજેવે જણાવ્યું હતું કે વિમાન બે માળની રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું જેમાં બે પરિવારો રહે છે. આ દુર્ઘટનાને કારણે ઈમારતમાં રહેતા કોઈપણ વ્યક્તિના જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

રશિયાના કટોકટી મંત્રાલયની સ્થાનિક શાખાએ જણાવ્યું હતું કે સુખોઈ-30 ફાઇટર જેટ તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જેના કારણે આગ લાગી હતી. રશિયન સોશિયલ નેટવર્ક પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં ફાઈટર પ્લેન લગભગ ઊભી રીતે પડતા જોઈ શકાય છે. આ અકસ્માતના અન્ય એક વિડિયોમાં, આગની જ્વાળાઓમાં લપેટાયેલી ઇમારત અને આગને કાબૂમાં લેવા માટે તૈનાત ફાયર ફાઇટર જોઈ શકાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

થોડા દિવસો પહેલા, રશિયન યુદ્ધ વિમાન યેઇસ્કમાં રહેણાંક મકાનની નજીક ક્રેશ થયું હતું, જેમાં 15 લોકોના મોત થયા હતા અને 19 અન્ય ઘાયલ થયા હતા. છ મિલિયનથી વધુની વસ્તી ધરાવતું ઇરકુત્સ્ક શહેર રશિયાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં સુખોઇ-30 ફાઇટર જેટનું ઉત્પાદન થાય છે. જેમાં સુખોઈ-30 એ ટ્વીન એન્જિનનું સુપરસોનિક ફાઈટર એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ રશિયન એરફોર્સ દ્વારા કરવામાં આવે છે. આ એરક્રાફ્ટ ભારત અને અન્ય ઘણા દેશોની વાયુસેનામાં પણ સામેલ છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">