VIDEO: પાકિસ્તાનમાં મળી ભગવાન બુદ્ધની પ્રાચીન મૂર્તિ, કેટલાક શખ્સો આ પ્રતિમાને તોડતો વીડિયો થયો વાયરલ
પાકિસ્તાનમાં મળી ભગવાન બુદ્ધની પ્રાચીન મૃર્તિ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કેટલાક શખ્સોએ પ્રતિમાને તોડી રહ્યાં છે. મર્દન જિલ્લાના તખ્ત ભાઈ વિસ્તારમાં ઘરમાં સમારકામ દરમિયાન આ મૂર્તિ મળી આવી હતી. 4 જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાને લઈને પુરાતત્વ વિભાગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો: VIDEO: ગુજરાતની 17 કંપનીઓએ 8 હજાર […]
પાકિસ્તાનમાં મળી ભગવાન બુદ્ધની પ્રાચીન મૃર્તિ. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કેટલાક શખ્સોએ પ્રતિમાને તોડી રહ્યાં છે. મર્દન જિલ્લાના તખ્ત ભાઈ વિસ્તારમાં ઘરમાં સમારકામ દરમિયાન આ મૂર્તિ મળી આવી હતી. 4 જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાને લઈને પુરાતત્વ વિભાગે નારાજગી વ્યક્ત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Latest Videos
Latest News