પીએમ બોરિસ જોહ્ન્સને 5 નવેમ્બરથી ઇંગ્લેન્ડમાં બીજા તબક્કાનાં લોકડાઉનની કરી જાહેરાત, શાળાઓ અને જરૂરી કારોબાર ચાલુ રહેશે

બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચતા સરકાર ચિંતિત બની છે. બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર […]

પીએમ બોરિસ જોહ્ન્સને 5 નવેમ્બરથી ઇંગ્લેન્ડમાં બીજા તબક્કાનાં લોકડાઉનની કરી જાહેરાત, શાળાઓ અને જરૂરી કારોબાર ચાલુ રહેશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 02, 2020 | 11:17 AM
બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચતા સરકાર ચિંતિત બની છે.
બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી દેશમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચતા સરકાર ચિંતિત બની છે. આ લોકડાઉનમાં શાળાઓને ખુલ્લી રહેવાની મંજૂરી છે પરંતુ બિનજરૂરી ચીજોની દુકાનો, રેસ્ટોરનટ , પબ અને હોટલ બંધ રહેશે. આ સિવાય મુસાફરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પીએમ બોરિસ જહોન્સને સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં તેમને ઘરોમાં રહેવાની વિનંતી કરવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયું છે કે 4 અઠવાડિયા પછી પરિસ્થિતિની સમીક્ષા કરી લોકડાઉન વધારવા અથવા દૂર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર દ્વારા ખાવા – પીવાની ચીજો લાવવા ,તબીબી હેતુઓ, કસરતો, અભ્યાસ અથવા જરૂરી કામ માટેજ ઘરમાંથી નીકળવા જણાવાયું છે.  લોકોને શક્ય હોય તો ઘરેથી કામ કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ વર્ક ઘરેથી થઈ શકતા નથી. આ ક્ષેત્ર ખુલ્લા રહેશે. જોહ્ન્સનને કહ્યું હતું કે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે કારણ કે કોઈ વિકલ્પ બાકી નથી. લોકડાઉન દરમિયાન આર્થિક રીતે નબળા કર્મચારીઓની સહાય વધારવામાં આવશે.  દરરોજ 20,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ બ્રિટનમાં આવી રહ્યા છે. 31 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર 2020 ની વચ્ચે ઇંગ્લેન્ડમાં 10,11,660 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. યુરોપમાં ફરી એકવાર કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહી છે તેને દૂર કરવા માટે લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ફ્રાન્સ, જર્મનીએ કોરોનાની સેકન્ડ વેવને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગુ કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">