AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે? 

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. સમગ્ર વિશ્વની જિયોપોલિટીકલ ગતિવિધિ તેનાથી પ્રભાવિત થઈ રહી છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે, પ્રાદેશિક અસ્થિરતામાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે ‘સૂડી અને સોપારી’ વચ્ચે ફસાયેલું છે. એક તરફ આર્થિક પાયમાલી અને […]

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે? 
| Updated on: May 15, 2026 | 5:02 PM
Share

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. સમગ્ર વિશ્વની જિયોપોલિટીકલ ગતિવિધિ તેનાથી પ્રભાવિત થઈ રહી છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે, પ્રાદેશિક અસ્થિરતામાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે ‘સૂડી અને સોપારી’ વચ્ચે ફસાયેલું છે. એક તરફ આર્થિક પાયમાલી અને બીજી તરફ સામરિક (Strategic) મજબૂરીઓ વચ્ચે પાકિસ્તાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તેનો એક ખોટો નિર્ણય તેને સંપૂર્ણ વિનાશ તરફ ધકેલી શકે છે. સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પાકિસ્તાનની વર્તમાન દુવિધાનું સૌથી મોટું કારણ સાઉદી અરેબિયા સાથેનો તેનો દ્વિપક્ષીય સંરક્ષણ કરાર છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા આ ‘મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટ’ (Mutual Defense Pact) મુજબ, જો સાઉદી અરેબિયા પર કોઈ હુમલો થાય, તો પાકિસ્તાન તેને પોતાના સાર્વભૌમત્વ પર થયેલો હુમલો ગણશે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">