AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની સેનાને હાકલ ‘ તૈયાર રહો’

પુલવામા હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધતી જાય છે. ગુરુવારના રોજ પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં ઈમરાન ખાને પોતાની સેનાને તૈયાર રહેવા કહ્યું છે. TV9 Gujarati પુલવામા હુમલાની ઘટનાને લઈને ભારત કાર્યવાહી કરવાના સંકેતો આપી રહ્યું છે ત્યારે ગુરુવારના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સેનાને તૈયાર રહેવા […]

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની સેનાને હાકલ ' તૈયાર રહો'
| Updated on: Feb 21, 2019 | 3:53 PM
Share

પુલવામા હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધતી જાય છે. ગુરુવારના રોજ પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં ઈમરાન ખાને પોતાની સેનાને તૈયાર રહેવા કહ્યું છે.

પુલવામા હુમલાની ઘટનાને લઈને ભારત કાર્યવાહી કરવાના સંકેતો આપી રહ્યું છે ત્યારે ગુરુવારના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સેનાને તૈયાર રહેવા માટે કહ્યું છે. બેઠકમાં પાકિસ્તાનનો પુલવામા હુમલામાં હાથ છે તે વાતનો ઈમરાન ખાને ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે જો આ હુમલાની કાર્યવાહીમાં પાકિસ્તાનની જમીનનો ઉપયોગ થયો તો જરુર પાકિસ્તાન તેની વિરુધ્ધ કાર્યવાહી કરશે. આ ખબર પાકિસ્તાનના જાણીતા ન્યૂઝપેપર ડોનની વેબસાઈટના માધ્યમથી બહાર આવી હતી.

[yop_poll id=1673]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">