ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વે વડાપ્રધાન નવાઝ શરીફને 7 વર્ષની સજા

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ચાલતા ભ્રષ્ટાચારના બાકીના બે કેસોમાં તેમને દોષિત ઠેરવ્યા. 68 વર્ષીય શરીફને અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષિત ઠેરવતા અદાલતે 7 વર્ષની સજા સંભળાવી. શરીફને 2.5 મિલિયન ડૉલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો. શરીફ હાલમાં ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં પહેલાથી જ જેલમાં છે. Web Stories View more IPL […]

ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વે વડાપ્રધાન નવાઝ શરીફને 7 વર્ષની સજા
Pakistani Prime Minister Nawaz Sharif attends the closing session of 18th South Asian Association for Regional Cooperation (SAARC) summit in Kathmandu November 27, 2014. A brief meeting between India's Prime Minister Narendra Modi and his Pakistani counterpart appears to have salvaged a summit of South Asian leaders, with all eight countries clinching a last-minute deal to create a regional electricity grid. REUTERS/Niranjan Shrestha/Pool (NEPAL - Tags: POLITICS) - RTR4FUCN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2018 | 11:45 AM

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ચાલતા ભ્રષ્ટાચારના બાકીના બે કેસોમાં તેમને દોષિત ઠેરવ્યા. 68 વર્ષીય શરીફને અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષિત ઠેરવતા અદાલતે 7 વર્ષની સજા સંભળાવી. શરીફને 2.5 મિલિયન ડૉલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો. શરીફ હાલમાં ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં પહેલાથી જ જેલમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અદાલતે જ્યારે ચુકાદો સંભળાવ્યો, ત્યારે નવાઝ શરીફ ત્યાં હાજર હતા. જજ અરશદ મલિકે નવાઝ જેવા કોર્ટ રૂમ પહોંચ્યા કે થોડીક જ મિનિટોમાં પોતાનો ટુંકો ચુકાદો સંભળાવી દિધો. કોર્ટે કહ્યું,‘ફ્લૅગશિપ ઇન્વેસ્ટમેંટ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ કેસ નથી બનતો. અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષ સિદ્ધ થાય છે.’

રાજકીય વનવાસ ભોગવતા નવાઝ શરીફને જ્યારે સજા સંભળાવવામાં આવી, ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ રૂમ બહાર મોજૂદ હતા. આ દરમિયાન નવાઝ સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ. બીજી બાજુ કોર્ટ રૂમમાં નવાઝ શરીફ અત્યંત શાંત નજરે પડતા હતાં. નવાઝ શરીફ પાસે આ ચુકાદાને પડકારવાનો વિકલ્પ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

નોંધનીય છે કે આ બંને કેસો પર ગત અઠવાડિયે સુનાવણી પૂરી કર્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. નવાઝ શરીફ સામે આ અગાઉ પણ ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગી ચુક્યા છે. તેમને 10 વર્ષ માટે ચૂંટણી લડવાને અયોગ્ય પણ ઠેરવવામાં આવ્યા છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">