Omicron Variant: 38 દેશો સુધી પહોચ્યો કોરોના વાયરસનો ઓમિક્રોન વેરીયન્ટ, મૃત્યુ આંક એક પણ નહીં – WHO

WHOએ કહ્યું કે તેને હજુ સુધી ઓમિક્રોન (The new Omicron variant of the corona virus) સંબંધિત મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી, પરંતુ ચેતવણી આપી છે કે નવા પ્રકારનો ફેલાવો આગામી થોડા મહિનામાં યુરોપના અડધાથી વધુ કોવિડ કેસોનું કારણ બની શકે છે

Omicron Variant: 38 દેશો સુધી પહોચ્યો કોરોના વાયરસનો ઓમિક્રોન વેરીયન્ટ, મૃત્યુ આંક એક પણ નહીં - WHO
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:03 AM

World Health Organization on Omicron Variant:કોરોના વાયરસનું નવું ઓમિક્રોન વેરિયન્ટ (The new Omicron variant of the corona virus) વિશ્વના 38 દેશોમાં પહોંચી ગયું છે. જો કે, આના કારણે અત્યાર સુધી એક પણ મૃત્યુ થયું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ જાણકારી આપી છે. WHOએ શુક્રવારે કહ્યું કે વિશ્વભરના અધિકારીઓએ ઓમિક્રોનને રોકવા માટે ઝડપી પગલાં લીધાં છે. તેને ફેલાતા અટકાવી શકાય તે માટે ચેતવણી આપવામાં આવી છે. સંગઠને કહ્યું કે ઓમિક્રોન વૈશ્વિક આર્થિક રિકવરીને નુકસાન પહોંચાડી શકે છે. યુએસ (US) અને ઓસ્ટ્રેલિયા (Australia)એ વેરિયન્ટના સ્થાનિક રીતે સંક્રમિત કેસોની પુષ્ટિ કરી છે.

ઓમિક્રોન વેરિયન્ટના કારણે દક્ષિણ આફ્રિકા (South Africa) માં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સંખ્યા હવે 3 મિલિયન સુધી પહોંચી ગઈ છે (Omicron Variant Latest Update). WHO એ ચેતવણી આપી છે કે આ પ્રકાર કેટલો ચેપી છે, શું તે વધુ ગંભીર રોગ પેદા કરી શકે છે અને તેની સામે રસી અને સારવાર કેટલી અસરકારક છે તે જાણવામાં અઠવાડિયા લાગી શકે છે. WHOના કટોકટી નિર્દેશક માઈકલ રેયા (WHO emergencies director Michael Ryan) ને કહ્યું, ‘અમે એવા જવાબો શોધવા જઈ રહ્યા છીએ જે દરેકને જાણવાની જરૂર છે.’

યુરોપમાં કેસ ઝડપથી વધી શકે છે ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેને હજુ સુધી ઓમિક્રોન સંબંધિત મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી, પરંતુ ચેતવણી આપી છે કે નવા પ્રકારનો ફેલાવો આગામી થોડા મહિનામાં યુરોપના અડધાથી વધુ કોવિડ કેસોનું કારણ બની શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીએવા (International Monetary Fund (IMF) chief Kristalina Georgieva) એ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલ્ટાની જેમ નવું વેરિઅન્ટ વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિને ધીમું કરી શકે છે. “આ નવા વેરિયન્ટના લોન્ચિંગ પહેલા પણ, અમે ચિંતિત હતા કે હાલમાં ચાલુ છે તે પુનઃપ્રાપ્તિ ઝડપમાં થોડી મંદી છે,” તેમણે કહ્યું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું જાણવા મળ્યું અભ્યાસમાં ? દક્ષિણ આફ્રિકાના સંશોધકોએ પ્રારંભિક અભ્યાસમાં જણાવ્યું હતું કે, ડેલ્ટા અથવા બીટા વેરિઅન્ટ્સ (ઓમિક્રોન સાઉથ આફ્રિકા) કરતાં ફરીથી ચેપ લાગવાની શક્યતા ત્રણ ગણી વધારે છે. તમને જણાવી દઈએ કે 24 નવેમ્બરે આ દેશમાં પહેલીવાર ઓમિક્રોન જોવા મળ્યો હતો. રેડ ક્રોસના વડા ફ્રાન્સેસ્કા રોકાએ જણાવ્યું હતું કે ઓમિક્રોનનું આગમન એ અસમાન વૈશ્વિક રસીકરણ દરના જોખમનો “સાબિતી” છે. દક્ષિણ આફ્રિકાના તબીબોએ કહ્યું કે ઓમિક્રોન આવ્યા બાદથી હોસ્પિટલમાં દાખલ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તે કહેવું વહેલું છે કે તેની અસર નાના બાળકોને પણ થઈ રહી છે.

આ પણ વાંચો: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સેનેટ ઇલેક્શન રાબેતા મુજબ યોજવા હાઇકોર્ટનો આદેશ

આ પણ વાંચો: Benefits of Guava : ખૂબ ગુણકારી હોય છે જમરૂખ, આ ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">